હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં આગથી દોડધામ
મહારાષ્ટ્રઃ અહેમદનગરની સરકારી હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં અચાનક લાગેલી ભીષણ આગમાં 10 દર્દીઓનાં મોત થઇ ગયા છે અને 20 દર્દીઓ ઘાયલ થયા છે. આગને કારણે તાત્કાલિક દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા છે, ઘાયલ લોકોને અન્ય જગ્યાએ સારવાર આપવામાં આવી છે.
ફાયર ફાઇટર દ્વારા તાત્કાલિક આખી હોસ્પિટલ ખાલી કરાવાઇ છે, આગને કારણે લોકોમાં અફડા કફડી મચી ગઇ હતી. લોકોમાં ડરનો માહોલ છવાઇ ગયો હતો, હાલમાં ફાયર ફાઇટરની ટીમોએ આગ પર કાબૂ મેળવીને આગ લાગવાના કારણની શોધખોળ થઇ રહી છે, નોંધનિય છે કે અગાઉ પણ મહારાષ્ટ્રમાં હોસ્પિટલોમાં આગને કારણે અનેક લોકોનાં મોત થઇ ગયા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08