પીએમ મોદી, સીએમ યોગીએ વ્યક્ત કર્યું દુઃખ
ઈન્દોરઃ રામ નવમી પર ઈન્દોરમાં એક મોટી દુર્ઘટના બની છે. સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં વાવની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો અંદર પડી ગયા હતા. જેમાં 13 લોકોનાં મોત થયા છે, લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને 108ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.
#WATCH | Madhya Pradesh: Many feared being trapped after a stepwell at a temple collapsed in Patel Nagar area in Indore.
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 30, 2023
Details awaited. pic.twitter.com/qfs69VrGa9
રામનવમી હોવાથી મંદિરમાં હવન ચાલી રહ્યું હતું. લોકો વાવની ઢાંકી દીધેલી છત પર બેઠા હતા. આ દરમિયાન છત ધસી ગઈ હતી. 25થી વધુ લોકો અંદર પડી ગયા છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક સક્રિયતા દાખવી 10 જેટલા લોકોને બહાર કાઢ્યા હતા.
Madhya Pradesh | Many feared being trapped after a stepwell at a temple collapsed in Patel Nagar area in Indore.
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 30, 2023
Details awaited. pic.twitter.com/FeYUm7Oncf
પોલીસ કમિશનર મકરંદ દેઓસ્કર અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પોલીસે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. તમામ ભક્તોને મંદિરમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે.
પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું, ઇન્દોરમાં થયેલા અકસ્માતથી અત્યંત દુખી છું. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો છે. રાજ્ય સરકાર બચાવ અને રાહત કાર્યમાં ઝડપથી આગળ વધી રહી છે. મારી પ્રાર્થના પીડિત પરિવારો સાથે છે.
Extremely pained by the mishap in Indore. Spoke to CM @ChouhanShivraj Ji and took an update on the situation. The State Government is spearheading rescue and relief work at a quick pace. My prayers with all those affected and their families.
— Narendra Modi (@narendramodi) March 30, 2023
યુપીના સીએમ યોગીએ વ્યક્ત કર્યું દુ:ખ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, "મધ્યપ્રદેશના ઇન્દોરમાં થયેલો અકસ્માત ખૂબ જ દુ:ખદ છે. મારી સંવેદનાઓ પીડિતોના પરિવારો સાથે છે. હું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું કે ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય અને તમામની સુખાકારી પણ થાય.
मध्य प्रदेश के इंदौर में हुई दुर्घटना अत्यंत दु:खद है। मेरी संवेदनाएं पीड़ित परिजनों के साथ हैं।
— Yogi Adityanath (@myogiadityanath) March 30, 2023
प्रभु श्री राम से सबकी कुशलता के साथ घायलों के शीघ्र स्वास्थ्य लाभ की प्रार्थना है।
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, આજના ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન સાથે હાઇવે પર ઉમટી પડ્યા, હાય હાયના લાગ્યા નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર મગરના આંસુ સારતો જોવા મળ્યો | 2024-11-14 17:10:15
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20
વડોદરા મુરજાણી આત્મહત્યા કેસમાં માનેલી દીકરી અને માતા ઝડપાયા- Gujarat Post | 2024-11-14 10:51:10
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ભ્રષ્ટાચારના રૂપિયાનો પહાડ... CBIએ DUSIB અધિકારી વિજય મગ્ગુને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા | 2024-11-08 18:21:04
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20