Mon,18 November 2024,2:16 am
Print
header

રેશનકાર્ડ ધારકોને લઇને સૌથી મોટી જાહેરાત, જાણો મોદી સરકારનો આ મોટો નિર્ણય

નવી દિલ્હી: કોરોના વાયરસનો (Coronavirus) કહેર સતત વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે (Central Government) ગરીબ પરિવારોને મફત અનાજ (Free Ration) આપવા ફરી એક વાર મોટો નિર્ણય જાહેર કર્યો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન  યોજના (PM Gareeb Kalyan Ann Yojana) હેઠળ હવે રેશનકાર્ડ ધારકો મે અને જૂન મહિનામાં વ્યક્તિ દીઠ 5 kg કિલો વધુ ચોખા-ઘઉં લઈ શકશે.

દેશના 80 કરોડ લોકોને મળશે લાભ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટિ્‌વટ કર્યું હતું કે, કોરોનાની વધતી અસરને ધ્યાનમાં રાખીને રૂપિયા 26,000 કરોડના બજેટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ બે મહિના માટે 5 કિલો અનાજ આપવાના નિર્ણય અંગે હું અભિનંદન પાઠવું છું દેશના આશરે 80 કરોડ લોકોને ફાયદો થશે. મોદી સરકાર કોરોનાની આ આફતમાં જનતાની સાથે ઉભી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch