મોરબીઃ રાજ્યના મોરબી ઝુલતા પુલ અકસ્માતના આરોપી ઉદ્યોગપતિ જયસુખ પટેલનું પાટીદાર સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું છે. આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિજનોએ આ કાર્યક્રમ અંગે નારાજગી વ્યક્ત કરી છે. આયોજકોએ જણાવ્યું છે કે પટેલ હાલ જામીન પર બહાર છે. અજંતા ગ્રુપની સ્થાપના કરનાર પરોપકારી સ્વર્ગસ્થ ઓઆર પટેલના પુત્ર તરીકે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
પીડિતોના પરિવારજનોએ દુઃખ વ્યક્ત કર્યું
ઉમા સંસ્કાર ધામ મંદિરના અભિષેક પ્રસંગે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા મોરબી શહેરની હદમાં આયોજિત કાર્યક્રમમાં પટેલને મોદકથી તોલવામાં આવ્યા હતા.
આયોજકોએ કહી આ વાત
આયોજકોએ જણાવ્યું કે મોદકના 60 હજાર પેક પાટીદાર પરિવારોમાં વહેંચવામાં આવશે. પીડિત પરિવારો વતી નરેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે મોરબી ઝુલતા પુલ તૂટી પડવાના મુખ્ય આરોપીનું આ રીતે સન્માન થતું જોઈને અમારા માટે દુઃખની વાત છે.
આ ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા
2020માં મોરબીમાં બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ બ્રિજની જાળવણીની જવાબદારી જયસુખની કંપનીની હતી. ઘટના બાદ તેને આ કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ત્રણ દેશોના પ્રવાસ વચ્ચે નાઈજીરિયા પહોંચ્યા PM મોદી, એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
સ્વેટર અને ધાબળા તૈયાર રાખજો! જાણો હવામાન વિભાગે શું કહ્યું? | 2024-11-17 08:52:54
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54