Fri,15 November 2024,3:03 pm
Print
header

પ્રતિબંધિત ઇ-સિગારેટ ઝડપાઇ, ફરીથી કસ્ટમ વિભાગે લાખો રૂપિયાની ઇ-સિગારેટનો જથ્થો જપ્ત કર્યો

મુંબઇઃ દેશમાં જેના પર પ્રતિબંધ છે તે ઇ સિગારેટનો મોટો જથ્થો ફરીથી ઝડપાયો છે, મુંબઇ કસ્ટમ વિભાગે અંદાજે 30 લાખ રૂપિયાની ઇ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીને આધારે અંદાજે 4 લાખ જેટલી ઇ સિગારેટનો જથ્થો પકડી લેવાયો છે. આ જથ્થો છત્રપિત શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જપ્ત કરાયો છે, જેને કાર્ગો મારફતે બીજી વસ્તુની આડમાં લંડન મોકલવામાં આવી રહ્યો હતો.

દેશમાં ઇ સિગારેટ પર પ્રતિબંધ

વિદેશથી લવાઇ રહ્યો છે આ જથ્થો 

અગાઉ પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી આવી રીતે ઇ સિગારેટનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો, દેશમાં ઇ સિગારેટ પર પ્રતિબંધ છે, તેમ છંતા વિદેશથી આ વસ્તુ લાવવામાં આવી રહી છે. જો કે આ વખત ઇ સિગારેટની નિકાસ થઇ રહી હતી, જેથી આ જથ્થો કયાંથી લવાયો હતો તે મામલે તપાસ થઇ રહી છે. અન્ય એજન્સીઓ પણ આ કેસની તપાસમાં જોડાય તેવી શક્યતા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch