યુવતી પીરિયડમાં હોય ત્યારે પણ નરાધમ સેક્સ કરીને પીડા આપતો હતો
(હિન્દુ યુવતીને લવજેહાદમાં ફસાવનાર યુવકનો ફોટો)
નડિયાદઃ શહેરમાં વધુ એક લવજેહાદના કિસ્સાએ ભારે ચકચાર જગાવી છે. આ કિસ્સામાં 24 વર્ષીય યુવતીની જિંદગી નર્કથી પણ બદતર થઇ ગઇ છે. નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કરી પરદેશ જવાના સપનાં જોતી યુવતી વિધર્મી યુવક યાસરખાન પઠાણની પ્રેમજાળમાં ફસાઈ ગઈ હતી.યાસરખાન વર્ષ 2020ના સમયગાળામાં સોશિયલ મીડિયા ના માધ્યમથી આ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. દરમિયાન યાસરખાને યુવતી સાથે વારંવાર સંબંધો બાંધ્યો હતો.
યુવતીની વિદેશ જવાની ઘેલછાને જાણી ગયેલા વિધર્મી યુવાન યાસરખાને લગ્ન કરવાની લાલચ આપી હતી. મુસ્લિમ યુવક પાસે નાણાં ન હોવાને કારણે યુવતી પાસેથી કટકે કટકે 5 લાખ રૂપિયા મંગાવી યુવતીના દુબઇના વિઝા મેળવ્યાં હતા. પરંતુ વિધર્મી યુવાનને વિઝા મળ્યાં ન હતા. જેથી આ વિધર્મી યુવાને યુવતીને એકલી દુબઈ મોકલી દીધી હતી.પછી લગભગ પંદર દિવસ દુબઈમાં રોકાઇને તેને પરત આવવાની માંગ કરતા વિધર્મી યુવાન યાસરખાન યુવતીને પરત લાવી દીધી હતી.
જેના પછી આ બંને નડિયાદમાં એક ભાડાનું મકાન રાખીને રૂમમાં રહેતા હતા. વિધર્મી યુવાન ઘરે ન હોય ત્યારે આ યુવાનના પરિવારજનો આવી યુવતીની શારીરિક છેડછાડ કરતા હતા. યાસીરખાન પઠાણ ક્યાંક ફરાર થઈ જતા હિન્દુ યુવતીએ તેના પરિવારજનોને જાણ કરી હતી.તેના માતા-પિતાને એવું જ હતું કે તેની દીકરી પોલેન્ડ રહે છે. પરંતુ સમગ્ર ઘટના દીકરીએ પોતાના મુખે કહેતા દીકરીના માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
યુવતીના કહેવા મુજબ યાસર અને તેના પરિવારજનો જબરદસ્તી બુરખો પહેરાવી ઘરમાં ગોંધી રાખતા. ઘરની બહાર નીકળવા દેતા ન હતા.યાસર ઘરની બહાર જાય તો પણ બહારથી તાળુ મારીને જતો હતો. તે મને ધર્મ અને જ્ઞાતિવાચક ગાળો બોલતો. જ્યારે હું માસિકસ્ત્રાવમાં હોય ત્યારે પણ સેક્સ કરીને પીડા આપતો. મને ગર્ભ રહી જતાં મેં યાસરને વાત કરતાં તેણે ગર્ભપાતની ગોળી ખવરાવી હતી પછી હોસ્પિટલ લઈ ગયા હતા.જ્યાં મારું ખોટું નામ નોંધાવ્યું હતું.
યાસર ગુમ થયાના એક અઠવાડિયા સુધી હું એકલી રહી હતી, દરમિયાન તેના પરિવારે મને ખૂબ જ ત્રાસ આપ્યો હતો. હું મહાદેવની ભક્ત હોવાથી તેનો ફોટો મારી પાસે રાખતી હતી, જે ફોટો પણ તેણે ફાડી નાંખ્યો હતો. ત્યારે આ ભયાનક કિસ્સો અન્ય યુવતીઓ માટે પણ ખતરાની નિશાની છે. સમાજમાં વધી રહેલા આવા કિસ્સાઓ ચિંતાનો વિષય છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32