Fri,20 September 2024,11:19 pm
Print
header

અફઘાનિસ્તાનમાં ફરી 6.3ની તીવ્રતાનો ભૂકંપ, થોડા દિવસ પહેલા ભૂકંપે લીધો હતો 4 હજાર લોકોનો ભોગ- Gujarat Post

ફરી ભૂકંપથી ધણધણ્યું અફઘાનિસ્તાન

બુધવારે સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો

કેન્દ્રબિંદુ ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાન તરફ જમીનથી 10 કિ.મી અંદર

ચાર દિવસમાં અનુભવાયો બીજો મોટો આંચકો

કાબૂલઃ અફઘાનિસ્તાનમાં બુધવારે સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 નોંધાઈ હતી. અહેવાલ છે કે ભૂકંપનું કેન્દ્ર ઉત્તર-પશ્ચિમ અફઘાનિસ્તાન તરફ જમીનથી 10 કિ.મી નીચે હતું. સવારે 6.11 વાગ્યે ભૂકંપનો અનુભવ થયો હતો.

આ પહેલા અફઘાનિસ્તાનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. દેશમાં આ ભૂકંપને કારણે 4 હજાર લોકોનાં મોત થઇ ગયા હતા, બે હજારથી વધુ ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યાં હતા.અને હવે ફરીથી અફઘાનિસ્તાનમાં ભૂકંપને કારણે મોટા નુકસાનનો અંદાજ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch