G- 7ની 50મી સમિટ ઈટાલીમાં છે
ઇટાલીએ ભારતને ગેસ્ટ મેમ્બર તરીકે આમંત્રણ આપ્યું
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જી-7 સંમેલનમાં (G7 Summit) ભાગ લેવા માટે આજે ઈટાલી જવા રવાના થશે. વડાપ્રધાન મોદીનો તેમના ત્રીજા કાર્યકાળમાં (Modi 3.0) આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ આ માહિતી આપી છે. ઈટાલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલીમાં G-7 સમિટ દરમિયાન મળી શકે છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને આ માહિતી આપી હતી.
જેક સુલિવને અમેરિકાથી ઈટાલી જતા સમયે મીડિયા સાથે વાત કરતા આ વાત કહી હતી. સુલિવાને કહ્યું કે 'બાઇડેનને આશા છે કે વડાપ્રધાન મોદી પણ ઇટાલી આવશે. ભારતે હજુ સુધી તેમની (મોદીની) હાજરીની ઔપચારિક પુષ્ટિ કરી નથી પરંતુ અમને આશા છે કે બંને નેતાઓ એકબીજાને મળી શકે છે. મિટિંગ કેવી રીતે થશે તે અત્યારે જાણી શકાયું નથી કારણ કે શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે.
ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું કે પીએમ મોદી ઇટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને અન્ય નેતાઓ સાથેના કાર્યક્રમ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પેપર લીક ગેંગ અને શિક્ષણ માફિયા સામે PM લાચાર, NEET કૌભાંડ પર કોંગ્રેસના ટોચના નેતાઓનો મોટો પ્રહાર | 2024-06-23 18:13:42
છત્તીસગઢઃ સુકમામાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ | 2024-06-23 17:37:33
ઓલા, ઉબેર કે રેપીડો બુક કરતા પહેલા વિચારજો, આવતીકાલથી બે દિવસ રિક્ષા ચાલકોએ કરી હડતાળની જાહેરાત | 2024-06-23 17:19:03
આ માનવતાના વિરુદ્ધમાં...ઇઝરાયેલી સૈનિકો ઘાયલ પેલેસ્ટિનિયનને જીપની આગળ બાંધીને હોસ્પિટલ લઇ ગયા | 2024-06-23 09:03:14
તમારા સંતાનોને સાચવજો...અમદાવાદમાં રમકડાંની આડમાં ઝડપાયેલો 3.84 કરોડ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો વિદ્યાર્થીઓએ મંગાવ્યો હતો | 2024-06-22 21:33:28
ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કર્યાં યોગ, બનાસકાંઠા બેઠક પર હારને લઇને નેતાઓના લીધા ક્લાસ- Gujarat Post | 2024-06-21 10:49:45
મોદીજીએ યુક્રેન-રશિયા, ગાઝા-ઇઝરાયેલ યુદ્ધ રોકાવી દીધું, પરંતુ પેપર ફૂટવાનું રોકાવી ન શક્યાઃ રાહુલનો કટાક્ષ | 2024-06-20 16:02:30
જૂનાગઢના સાંસદની ભાજપના નેતાઓને જ ધમકી...મને 5 વર્ષ નડ્યાં છે તેમને હું છોડવાનો નથી | 2024-06-20 10:38:29
રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડશે અને રાયબરેલીના સાંસદ રહેશે, વાયનાડથી પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી-Gujarat Post | 2024-06-17 20:47:21
DRI એ ડ્રગ્સની 30 કરોડ રૂપિયાની ટેબ્લેટ જપ્ત કરી, જાણો વધુ વિગતો | 2024-06-22 21:15:45
રાહુલ ગાંધીએ રાજકોટના પીડિતો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી, કહ્યું કોંગ્રેસ તમારી સાથે છે, ન્યાય અપાવીશું | 2024-06-22 20:34:54
Fact check: દિલ્હી યુનિવર્સિટીમાં ધર્મેન્દ્ર પ્રધાનને કાળા ઝંડા બતાવવાનો દાવો ભ્રામક છે, જાણો સત્ય | 2024-06-22 09:00:02