અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને બીજા તબક્કાનો પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. આજે પ્રથમ તબક્કાની 89 સીટો પર મતદાન થઈ રહ્યું છે, દરમિયાન બીજા તબક્કાની બેઠકો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં 32 કિલોમીટર લાંબો રોડ શો કરશે. બપોરે 3 કલાકથી નરોડાથી ચાંદખેડા સુધીના રૂટ પર આ રોડ શો યોજાશે.તબક્કાવાર કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવશે, પીએમનો કાફલો પસાર થવાના ચોક્કસ સમય બાદ જ રસ્તા ખુલ્લા મુકાશે.
નરેન્દ્ર મોદીના મેગા રોડ શોને લઈને અમદાવાદ શહેર પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સંકલન કરીને બંદોબસ્ત ગોઠવ્યો છે. 10 હજારથી વધુનો પોલીસ કાફલો અહીં ખડકી દેવાયો છે.
મોદીના રોડ શો નો રૂટ
નરોડા ગામ- બેઠક-નરોડા પાટિયા સર્કલ - કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી -સુહાના રેસ્ટોરન્ટ- શ્યામ શિખર ચાર રસ્તા - બાપુનગર ચાર રસ્તા- ખોડિયારનગર- BRTS રૂટ વિરાટનગર - સોનીની ચાલી- રાજેન્દ્ર ચાર રસ્તા -રબારી કોલોની- CTM થી જમણી બાજુ - હાટકેશ્વર ચાર રસ્તા- ખોખરા સર્કલ- અનુપમ બ્રિજ- પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા - ફૂટબોલ ગ્રાઉન્ડ- ભુલાભાઈ ચાર રસ્તા- ડાબી બાજુ- શાહ - આલમ ટોલનાકા - દાણીલીમડા ચાર રસ્તા- મંગલ વિકાસ ચાર રસ્તા- ખોડિયારનગર બહેરામપુરા- ચંદ્રનગર- ધરણીધર ચાર રસ્તા- જીવરાજ પાર્ક ચાર રસ્તા- શ્યામલ ચાર રસ્તા- શિવરંજની ચાર રસ્તા- હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા- પલ્લવ ચાર રસ્તા- પ્રભાત ચોક - પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા- વ્યાસવાડી- ડી માર્ટ- આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ-સાબરમતી પોલીસ સ્ટેશન - વિસત ચાર રસ્તા - જનતાનગર ચાર રસ્તા - IOC ચાર રસ્તા ચાંદખેડા સુધી આ રોડ શો યોજાશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
જમ્મુ-કાશ્મીરના નગરોટાના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ રાણાનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ- Gujarat Post | 2024-11-01 11:57:55
વાવમાં જોવા જેવી થઇ.. પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે 24 કલાક વીજળીના બંગા ફૂંક્યાં અને ત્યારે જ વીજળી ડૂલ થઇ ગઇ | 2024-11-01 11:51:54
Crime News: દિલ્હીમાં દિવાળીના દિવસે ફટાકડાની સાથે ફાયરિંગમાં 3 લોકોનાં મોત, ફિલ્મી સ્ટોરી જેવી ઘટના- Gujarat Post | 2024-11-01 11:48:57
UP: દિવાળી મનાવવા ઘરે જઇ રહેલા લોકોને નડ્યો અકસ્માત, 6 લોકોનાં મોત | 2024-10-31 10:49:52
Vadodara: મહિલા બાળકો સાથે ફોડતી હતી ફટાકડા, અચાનક રોમિયો આવીને ભેટી પડ્યો અને પછી... | 2024-10-31 10:12:01
પીએમ મોદીએ સ્ટેચ્યૂં ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલને આપી શ્રદ્ધાંજલિ,રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યાં | 2024-10-31 09:12:12
Zika Virus: દિવાળી ટાણે જ ગાંધીનગરમાં ઝીકા વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ- Gujarat Post | 2024-10-30 10:49:18
મંદિર બનાવવાની લાલચ આપીને છેતરપિંડી કરનારા વી.પી.સ્વામીની સીઆઈડી ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી- Gujarat Post | 2024-10-30 10:47:07
PM મોદી આજે ગુજરાત પ્રવાસે, રૂ. 280 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘઘાટન કરશે | 2024-10-30 10:02:33
વાવ પેટાચૂંટણીનો જંગ, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત, ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર ઉમેદવાર, માવજી પટેલ પણ મેદાનમાં | 2024-10-25 19:44:20
Gujarat Politics: વાવ પેટા ચૂંટણીમાં ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ, ઉમેદવારોના નામ પર નજર- Gujarat Post | 2024-10-25 09:59:20
હાથરસ દુ્ર્ઘટના: કોઈનું હાડકું તૂટ્યું, કોઈનું લીવર ખરાબ થવાથી તો કેટલાકના ફેફસા ફાટવાથી મોત થયા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો | 2024-07-04 09:06:05
ગૃહ, સંરક્ષણ, રેલ્વે અને કૃષિ ? જાણો મોદી કેબિનેટમાં કોને મળ્યાં આ મોટા મંત્રાલયો | 2024-06-10 20:16:01
ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ મોદીને ચીને આપ્યાં અભિનંદન, કહ્યું- ભારત સાથે સંબંધો મજબૂત કરશે | 2024-06-10 09:26:06
બે વખત મેયર રહ્યાં બાદ મોદી 3.0માં પહેલીવાર સાંસદમાંથી સીધા મંત્રી બન્યાં, જાણો કોણ છે નિમુબેન બાંભણીયા | 2024-06-10 09:04:45
IND vs PAK: ન્યૂયોર્કમાં લહેરાવ્યો તિરંગો, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ | 2024-06-10 07:33:33
અમદાવાદના વેજલપુરના PSI રૂ.80 હજારની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા | 2024-10-27 11:14:17
બોટાદના ભીમનાથ ગામના પાટીદાર અગ્રણી ધરમશી મોરડિયાની ઘરઆંગણે જ હત્યા- Gujarat Post | 2024-10-23 09:20:18
હવે તો હદ કરી નાખી...અમદાવાદમાં અસલી કોર્ટમાં નકલી કોર્ટ ઝડપાઇ, અનેક ચૂકાદા પણ આપી દીધા- Gujarat Post | 2024-10-22 09:19:47
હેલ્મેટ પહેરવાને લઇને પોલીસ કર્મીઓ અને અધિકારીઓ માટે કડક નિયમ, અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું- Gujarat Post | 2024-10-19 09:45:27
તાઈવાનના 4 લોકો ચલાવતા હતા ડિજિટલ અરેસ્ટ ગેંગ, રોજ રૂ. 2 કરોડની છેતરપિંડી કરતા હતા, 17 લોકોની ધરપકડ | 2024-10-15 08:49:29