નવી દિલ્હીઃ NEET પરીક્ષા બાદ હવે NET પરીક્ષામાં પણ હેરાફેરીના સમાચાર સામે આવ્યાં છે. પરીક્ષાના એક દિવસ બાદ નેટની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે શિક્ષણ પ્રણાલી ભાંગી પડી છે. અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું.
LIVE: Press Conference | AICC HQ, New Delhi https://t.co/GsNstCR3Uv
— Rahul Gandhi (@RahulGandhi) June 20, 2024
NEET અને UGC NETનું પેપર લીક થયું છે. રાહુલે કટાક્ષ કરતા કહ્યું કે નરેન્દ્ર મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવ્યું હતું. મોદીજીએ ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકી દીધું હતું, પરંતુ કોઈને કોઈ કારણસર નરેન્દ્ર મોદી ભારતમાં પેપરો લીક થતા અટકાવી શકતા નથી વ્યાપમ મધ્ય પ્રદેશમાં થયું અને નરેન્દ્ર મોદી, તેમની સરકાર તેને આખા દેશમાં ફેલાવી રહી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે.
પેપર લીક થવાનું કારણ એ છે કે સમગ્ર વાઇસ ચાન્સેલર એજ્યુકેશન સિસ્ટમને ભાજપ અને તેમના વાલી સંગઠનના લોકોએ કબ્જે કરી લીધા છે. બિહારમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે પણ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે શિક્ષણ પ્રણાલી ડિમોનેટાઈઝ થઈ ગઈ છે.
NEETનું પેપર લીક થયું છે. શિક્ષણ વ્યવસ્થા પર ભાજપનું નિયંત્રણ છે. મહેનતુ વિદ્યાર્થીઓ છેતરાયા છે. દોષિતો સામે કાર્યવાહી થવી જોઈએ. દેશના યુવાનો સાથે રમત રમાઈ રહી છે. NEET પેપર લીકનો મુદ્દો સંસદમાં ઉઠાવશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે કોંગ્રેસનો મોરચો, જીગ્નેશ મેવાણીએ કહ્યું ગાંધીનગર સુધી કૂચ કરીને સરકારનો ઘેરાવો કરીશું | 2024-06-27 19:40:15
T- 20 World Cup: સેમિ ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે, 2022નો બદલો લેવાની મોટી તક | 2024-06-27 10:15:51
આખરે કેન્યા સરકાર જન આંદોલન સામે ઝુકી ગઇ, 22 લોકોનાં મોત બાદ રાષ્ટ્રપતિ રૂટોએ નવો ટેક્સ કાયદો પાછો ખેંચ્યો | 2024-06-27 10:08:26
સફરજન જ્યુસના નામે ગુજરાતમાં લવાયો હતો દારુ, લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત- Gujarat Post | 2024-06-27 09:37:19
તમે તમારા મનપસંદ સેલિબ્રિટી સાથે વાત કરી શકશો, ગુગલ આ ખાસ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે | 2024-06-27 09:30:11
વડાપ્રધાન મોદીએ ઓમ બિરલાને સ્પીકર બનવા પર આપ્યાં અભિનંદન, કહ્યું- તમે ઈતિહાસ રચી દીધો છે | 2024-06-26 15:51:55
લોકસભા સ્પીકરની આજે ચૂંટણી, ઓમ બિરલા અને કે સુરેશ વચ્ચે જંગ- Gujarat Post | 2024-06-26 15:24:03
મોદી સરકારને ઘેરવાની જોરદાર તૈયારીઓ, રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા- Gujarat Post | 2024-06-26 08:28:49
ઓવૈસીએ સંસદમાં શપથ બાદ લગાવ્યાં જય પેલેસ્ટાઇનના નારા, સોશિયલ મીડિયા પર મચ્યો હંગામો | 2024-06-25 20:23:51
સંસદ સત્રના પહેલા દિવસે રાહુલ-ખડગેનો PM મોદી પર પ્રહાર, કહ્યું- બંધારણ પર હુમલો સ્વીકાર્ય નથી | 2024-06-24 16:37:47
Fact Check: કોહલી ગેમિંગ એપનો પ્રચાર કરતો હોવાના વાયરલ વીડિયોની આ છે હકીકત- Gujarat Post | 2024-06-27 09:45:53
CBI હવે NEET કેસમાં મોટા માથાઓને શોધી રહી છે, એક જ વ્યક્તિએ ઘણા રાજ્યોમાં પેપર લીક કર્યાં | 2024-06-27 08:53:45
Fact Check: પોતાના IDથી બીજાની ટિકિટ બુક કરશો તો રૂ.10 હજારનો દંડ ? જાણો IRCTCના નવા નિયમ સાથે ફરતા થયેલા મેસેજની હકીકત- Gujarat Post | 2024-06-26 15:28:07