(File photo)
દેશમાં ઓમિક્રોનના વધી રહ્યાં છે કેસ
આઈસીએમઆરે ઓમિક્રોનની ભાળ મેળવવતી પ્રથમ કિટને આપી મંજૂરી
ટાટા મેડિકલે તૈયાર કરેલી કિટનું નામ Omisure છે
નવી દિલ્હીઃ કોરોના (coronavirus) માં ઓમિક્રોન વેરિયન્ટ (Omicron cases india) માથું ઉંચકી રહ્યો છે.ઓમિક્રોનના કેસ દિનપ્રતિદિન વધી રહ્યાં છે. ભારતમાં ઓમિક્રોનના કેસોની સંખ્યા 1892 પર પહોંચી છે. જેમાં આઈસીએમઆરે(ICMR) મોટો નિર્ણય લીધો છે.આઈસીએમઆરે ઓમિક્રોનની ભાળ મેળવતી પ્રથમ કિટને મંજૂરી આપી દીધી છે. જેને ટાટા મેડિકલે તૈયાર કરી છે. આ કિટનું નામ Omisure છે.
ટાટા મેડિકલ મુંબઈની કિટને 30 ડિસેમ્બરે જ મંજૂરી મળી ગઈ હતી. પરંતુ તેની જાણકારી હવે સામે આવી છે. હાલ દેશમાં ઓમિક્રોનની ભાળ મેળવવા બીજી કિટનો ઉપયોગ થઈ રહ્યો છે. આ મલ્ટિપ્લેક્સ કિટ અમેરિકાની Thermo Fisher દ્વારા બનાવવામાં આવી છે. આ કિટ એસ-જીન ટાર્ગેટ ફેલિયર સ્ટ્રેટેજીથી ઓમિક્રોનની ભાળ મેળવે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40