નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારતીય સૈનિકોની ચીની સૈનિકો સાથે અથડામણ થઇ હતી, આ મુદ્દે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેના પ્રમુખોએ રક્ષામંત્રી રાજનાથ સિંહને વિગતવાર માહિતી આપી હતી.
બાદમાં લોકસભામાં રક્ષામંત્રી રાજનાથસિંહે દેશને કહ્યું કે આપણો કોઈ પણ જવાન શહીદ થયો નથી.ચીને સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આપણા જવાનોએ બહાદુરી દેખાડતા ચીનના જવાનોએ પીછેહઠ કરવી પડી હતી. દેશના જવાનોને તેમના શૌર્ય બદલ અભિનંદન.
This matter has also been taken up with China through diplomatic channels. I want to assure the House that our forces are committed to guard our borders and ready to thwart any attempt that will be made to challenge it: Defence Minister Rajnath Singh in Lok Sabha pic.twitter.com/mhlHiX9gXN
— ANI (@ANI) December 13, 2022
ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર મોટો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ 2006-07માં ચીની દૂતાવાસ પાસેથી સંશોધન માટે પૈસા લીધા હતા. જે સમયે અમારા સૈનિકો ગલવાનમાં ચીનની સેના સાથે અથડામણ કરી રહ્યાં હતા તે સમયે કોંગ્રેસીઓ ચીનના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યાં હતા.
9 ડિસેમ્બરે LAC પર ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના (PLA) જવાનો ઘૂસણખોરી કરી રહ્યાંં હતા. ભારતીય સૈન્યના જવાનોએ ચીની સેનાને અહીંથી પાછા કાઢ્યાં હતા અથડામણમાં બંને પક્ષોના સૈનિકોને ઈજાઓ થઈ હતી.ચીની સૈનિકોના આ અચાનક હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. ભારતીય સેનાના 20 સૈનિકો ઘાયલ થયા છે, જ્યારે ઘાયલ ચીની સૈનિકોની સંખ્યા બમણીથી વધુ હોવાનું કહેવાય છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
પોરબંદરના દરિયામાં NCB અને ATSએ 500 કિલો ડ્રગ્સ સાથે બોટ ઝડપી લીધી | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીએ ગૃહમાં કર્યો માઓરી હકા ડાન્સ, ફાડી નાખી બિલની કોપી, વીડિયો થયો વાયરલ | 2024-11-15 14:07:40
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ભ્રષ્ટાચારના રૂપિયાનો પહાડ... CBIએ DUSIB અધિકારી વિજય મગ્ગુને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા | 2024-11-08 18:21:04
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20