(Photo: AFP)
ફેબ્રુઆરીમાં રશિયા-યુક્રેન યુદ્ધને થશે એક વર્ષ
યુક્રેન પર કબ્જો કરવા રશિયા બની રહ્યું છે આક્રમક
કિવ: રશિયા- યુક્રેન યુદ્ધને 11 મહિના કરતા વધારે સમય થઈ ગયો છે, હજુ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. એસોસિએટેડ પ્રેસે યુક્રેનના રાષ્ટ્રપતિની ઓફિસના હવાલાથી કહ્યું છે કે, રશિયન ગોળીબારમાં યુક્રેનના 10 નાગરિકોનાં મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે.
યુક્રેનિયન સ્ટેટ ઇમરજન્સી સર્વિસના પ્રવક્તા ઓલેક્ઝેડર ખોરૂંઝીએ એક નિવેદનમાં જણાવ્યું કે કિવ ક્ષેત્રમાં આવાસોને સૌથી વધુ નુકસાન થયું છે. હુમલા બાદ બચાવ પ્રક્રિયામાં લગભગ 100 બચાવકર્મીઓ સામેલ થયા છે.
જર્મની અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા યુક્રેનમાં ડઝનેક ટેન્ક મોકલવાની જાહેરાતના એક દિવસ પછી, રશિયાએ યુક્રેનમાં મિસાઇલો અને ડ્રોન પર બોમ્બમારો કર્યો હતો.રશિયાના હુમલાને કારણે યુક્રેનમાં 10 લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે આ જાણકારી આપી છે. સીએનએનએ યુક્રેનની સ્ટેટ ઇમરજન્સી સેવાઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે આ એરસ્ટ્રાઇકમાં 11 લોકો ઘાયલ થયા છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર સાથે હતો બીજો પણ વ્યક્તિ | 2024-11-14 17:10:15
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
કેનેડામાં ખાલિસ્તાની ભારત વિરોધી આતંકવાદી અર્શદીપ ડલ્લાની અટકાયત | 2024-11-10 17:37:50
સ્વિંગ રાજ્યોમાં ચાલ્યો ડોનાલ્ડ ટ્રમ્પનો જાદુ, તમામ 7 રાજ્યોમાં મળી જોરદાર જીત- Gujarat Post | 2024-11-10 10:47:56
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37