Ukraine Russia War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે આઠમો દિવસ છે. રશિયા તરફથી હજુ પણ હુમલાઓ ચાલુ છે. યુક્રેનના 15 શહેરો પર હવાઈ હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.અત્યાર સુધીમાં 10 લાખ લોકો યુક્રેન છોડી ચુક્યાં છે. રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાની કેટલીક ભયાનક તસવીરો સામે આવી છે.
#UPDATE Here's the latest on #Ukraine from @dmitryzaksAFP and @philipperater:
— AFP News Agency (@AFP) March 3, 2022
➡️ US raises alarm bells about "staggering" human toll
➡️ UN General Assembly overwhelmingly demands Russian pullout
➡️Russia, Ukraine to discuss ceasefire Thursday https://t.co/3RCVKC6N7u pic.twitter.com/rM4vajeqap
રશિયાએ હવે યુક્રેનની જાહેર સંપત્તિને પણ નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દીધું છે. કિવમાં સેન્ટ્રલ રેલવે સ્ટેશનને મિસાઈલથી ઉડાવી દેવામાં આવ્યું છે, રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મોટો હવાઈ હુમલો કર્યો છે. આ અંતર્ગત રક્ષા મંત્રાલય પાસે પણ બોમ્બમારો કરવામાં આવ્યો છે.
રશિયાની રાજધાની કિવમાં સતત ધડાકા થઈ રહ્યાં હોવાથી લોકોમાં ભયનો માહોલ છે. ધડાકાના તીવ્ર અવાજથી લોકોને નાનો પરમાણુ બોંબ ફાટ્યો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. ઘરમાં બાળકોની સાથે મોટા લોકો પણ રડી રહ્યાં છે. તમામ લોકો જીવ બચાવવા ભાગી રહ્યાં છે.
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોના મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યા | 2024-11-16 09:27:08
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
કેનેડામાં ખાલિસ્તાની ભારત વિરોધી આતંકવાદી અર્શદીપ ડલ્લાની અટકાયત | 2024-11-10 17:37:50
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37