(File Photo)
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાનને સાપે ડંખ માર્યો છે. પનવેલના ફાર્મહાઉસમાં સલમાન ખાનને શનિવારની રાત્રે સાપ કરડ્યો હતો. સલમાનને બિન ઝેરી સાપે ડંખ માર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેથી તેના પર ઝેરની ખાસ અસર થઈ નથી. સાપના ડંખ બાદ સલમાનને નવી મુંબઈના કામોથે વિસ્તારમાં આવેલી MGM (મહાત્મા ગાંધી મિશન) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
સારવાર બાદ સલમાન આજે સવારે 9 વાગે પોતાના પનવેલ ફાર્મહાઉસ પરત ફર્યો હતો. તેની હાલત ખતરાની બહાર છે, હાલમાં સલમાન ખાનની હાલત સારી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં તે ફાર્મહાઉસ પર આરામ કરી રહ્યો છે અને પરિવારના સભ્યો પણ અહીં પહોંચી ગયા છે. સલમાનને સાપે ડંખ માર્યાની વાત સામે આવતા તેના મિત્રો અને અનેક બોલીવુડ સ્ટાર તેની ખબર પુછી રહ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
સવારે બે પલાળેલા અખરોટ ખાવાથી મળશે જબરદસ્ત ફાયદા, શિયાળામાં અખરોટ ખાવાની આ છે સાચી રીત | 2024-11-16 09:16:32
મોઢાના ચાંદાથી તમને તરત જ મળશે રાહત, આ લીલા પાંદડા છે રામબાણ ઈલાજ ! | 2024-11-14 08:53:15
ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે રતાળુંનું સેવન ફાયદાકારક છે, જાણો આ શાક ખાવાના અન્ય મોટા ફાયદા | 2024-11-11 09:14:06
છાલ સાથે શેકેલા ચણા ખાવાથી મળે છે આ 3 જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ, જો તમે જાણશો તો હંમેશા આ રીતે તન ખાશો ! | 2024-11-10 09:37:18
આ ચટણી ખડકની જેમ એકઠા થયેલા યુરિક એસિડને સંપૂર્ણપણે સાફ કરી દેશે, ઠંડીમાં સાંધાનો દુખાવો નહીં થાય | 2024-11-09 09:27:46
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08