સુરતઃ શહેરમાં ફરી એક વખત એક કોમર્શિયલ બિલ્ડીંગમાં ભયાનક આગ લાગી છે, જેમાં 20 જેટલા વિદ્યાર્થીઓ સહિત 25 લોકોનું રેસક્યૂં કરાયું છે. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ અહીં પહોંચી ગઇ છે. સુરત શહેરના ડભોલીમાં આવેલા એમ સ્ક્વેર બિલ્ડીંગમાં આ ભીષણ આગ લાગી છે.
આ બિલ્ડીંગમાં લોકોનું રેસક્યૂં કરવામાં આવ્યું છે, કોઇ જાનહાનિ થઇ નથી અને લોકોને બચાવી લેવામાં આવ્યાં છે, આગ એટલી ભીષણ હતી કે તેના ધૂમાડા દૂર દૂર સુધી દેખાયા હતા, લોકોમાં ડરનો માહોલ હતો, જો કે ફાયર બ્રિગેડે હાઇડ્રોલીક સીડીની મદદથી લોકોને બચાવી લીધા છે, પહેલા આ બિલ્ડીંગના બેઝમેન્ટમાં અને પછી ત્રીજા માળ પર આગ દેખાઇ હતી, હજુ સુધી આગનું કારણ સામે આવ્યું નથી. અમે તમને જણાવી દઇએ કે થોડા સમય પહેલા સુરતના તક્ષશીલા બિલ્ડીંગમાં લાગેલી આગમાં વિદ્યાર્થીઓના મોત થઇ ગયા હતા.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03