Fri,01 November 2024,3:01 pm
Print
header

ભાજપે અમદાવાદમાં 1 પાટીદાર સહિત કુલ 3 મહિલાઓને આપી ટિકિટ- Gujarat Post News

પ્રથમ લિસ્ટમાં ભાજપે 10 ટકાથી પણ ઓછી મહિલાઓને આપી ટિકિટ

રિવાબા જાડેજાએ ઝંપલાવ્યું ચૂંટણી જંગમાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે આજે 160 ઉમેદવારો જાહેર કર્યા, જેમાં 14 મહિલાઓ છે. જેમાંથી રિવાબા જાડેજા, સંગીતા પાટીલ, ગીતાબા જાડેજા, માલતીબેન મહેશ્વરી જાણીતા નામો છે. અમદાવાદમાં ભાજપે 3 મહિલાઓને ટિકિટ આપી છે. પાટીદારોના ગઢ ગણાતા ઠક્કરબાપાનગરમાં કંચનબેન વિનુભાઇ રાદડિયા , નરોડામાંથી પાયલબેન મનોજભાઇ કુકરાઇ, અસારવા માંથી દર્શનાબેન વાઘેલાને ટિકિટ આપી છે.

માલતીબેન કિશોરભાઇ મહેશ્વરી- ગાંધીઘામ, જિજ્ઞાબેન સંજયભાઇ પંડ્યા- વઢવાણ, દર્શિતાબેન પારસભાઇ શાહ-  રાજકોટ પશ્ચિમ, ભાનુબેન મનોહરભાઇ બાબરિયા - રાજકોટ ગ્રામીણ, ગીતાબા જયરાજસિંહ જાડેજા- ગોંડલ,  રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા- જામનગર ઉત્તર, દર્શનાબેન દેશમુખ વસાવા- નાદોંદ, સંગીતાબેન પાટિલ- લિંબાયત, નિમિષાબેન મનહરભાઇ ડિંડોર- મોરવાહડફ, મનિષાબેન રાજીવભાઇ વકીલ- વડોદરા, ભીખીબેન ગરવંતસિંહ- બાયડથી ભાજપે ઉમેદવાર બનાવ્યાં છે.

tps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch