Fri,15 November 2024,12:25 pm
Print
header

પૂર્વ US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કરાયું રિસ્ટોર, બે વર્ષથી હતો પ્રતિબંધ-Gujarat Post

વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પોતાની પ્રતિક્રિયા આપશે. મેટાએ તેમનું એકાઉન્ટ રિસ્ટોર કરી દીધું છે. ફેસબુકે બે વર્ષ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જ્યારે તેમને વ્હાઇટ હાઉસ બહાર હિંસા કરનારા લોકોનું સમર્થન કર્યું હતુ

6 જાન્યુઆરી, 2021 ના રોજ અમેરિકન સંસદ પર થયેલા હુમલા પછી, ફેસબુકે ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રતિબંધ મૂક્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં દાવો કર્યો હતો કે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન મોટા પાયે વોટિંગમાં ફ્રોડ થયું હતું. આ પછી ફેસબુકે હિંસા ભડકાવવાના આરોપમાં ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, એલન મસ્કે ટ્વિટર હસ્તગત કર્યાં બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. જો કે ટ્રમ્પે હજુ સુધી કોઇ ટ્વિટ કર્યું નથી અને તેઓ ટ્વિટરના બદલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી રહ્યાં છે.  

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch