(Image Courtesy: BJP4Gujarat)
સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ છે
રાજ્યમાં એક થી બે સીટ પર જ ભાજપને 5 લાખની લીડ મળી શકે છે
અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2024ના આવતીકાલે (lok sabha election results 2024) પરિણામો જાહેર થવાના છે. આ પહેલા ગુજરાતમાં ભાજપ લોકસભાની (Gujarat lok sabha seats)તમામ 26 સીટો જીતીને હેટ્રિક મારશે કે નહીં તેની ચર્ચાઓ થઈ રહી છે. રાજકોટ ભાજપના સાંસદ (Rajkot BJP Candidate) પરસોત્તમ રૂપાલાના (Parshottam Rupala)ક્ષત્રિય સમાજ પરના નિવેદનના કારણે કોંગ્રેસને પણ વોટબેંકમાં ઘણો મોટો ફાયદો થયો હોવાનો દાવો છે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરેલા દાવા મુજબ, ગુજરાતમાં કોંગ્રેસ ચાર બેઠકો જીતશે. જ્યારે છ બેઠકો પર કાંટાની ટક્કર રહેશે. તમામ એક્ઝિટ પોલ અને સટ્ટા બજારમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક થશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે, પણ કોંગ્રેસને આ વખતે ગુજરાતમાં ખાતું ખુલવાની આશા છે.
ભરૂચ બેઠક પર ગઠબંધન થયું હોવાથી કોંગ્રેસે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને ટિકિટ આપી હતી. આ બેઠક પર પણ ભાજપ માટે આકરા ચઢાણ છે. જોકે ગુજરાતમાં ભાજપ 26 સીટ જીતીને હેટ્રિક કરે છે કે પછી કોંગ્રેસનું ગઠબંધન કામ કર છે તે આવતીકાલ સુધીમાં સ્પષ્ટ થઈ થશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ઇઝરાયલી સૈનિકોએ ઘાયલ પેલેસ્ટિનિયનને જીપની આગળ બાંધીને હોસ્પિટલ લઇ ગયા, IDFએ કહ્યું- તપાસ કરશે | 2024-06-23 09:03:14
તમારા સંતાનોને સાચવજો...અમદાવાદમાં રમકડાંની આડમાં ઝડપાયેલો 3.84 કરોડ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો વિદ્યાર્થીઓએ મંગાવ્યો હતો | 2024-06-22 21:33:28
DRI એ ડ્રગ્સની 30 કરોડ રૂપિયાની ટેબ્લેટ જપ્ત કરી, જાણો વધુ વિગતો | 2024-06-22 21:15:45
રાહુલ ગાંધીએ રાજકોટના પીડિતો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી, કહ્યું કોંગ્રેસ તમારી સાથે છે, ન્યાય અપાવીશું | 2024-06-22 20:34:54
કચ્છના દરિયા કિનારેથી વધુ 10 પેકેટ ડ્રગ્સ મળ્યું, અત્યાર સુધી અંદાજે 90 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું | 2024-06-22 20:07:07
કુવૈત પોલીસે ગુજરાતના 10 લોકોની કરી અટકાયત, જાણો- શું છે મામલો | 2024-06-22 09:34:02
ચોમાસું આગળ વધ્યું, આવતીકાલથી રાજ્યમાં ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી- Gujarat Post | 2024-06-22 09:17:48
ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કર્યાં યોગ, બનાસકાંઠા બેઠક પર હારને લઇને નેતાઓના લીધા ક્લાસ- Gujarat Post | 2024-06-21 10:49:45
મોદીજીએ યુક્રેન-રશિયા, ગાઝા-ઇઝરાયેલ યુદ્ધ રોકાવી દીધું, પરંતુ પેપર ફૂટવાનું રોકાવી ન શક્યાઃ રાહુલનો કટાક્ષ | 2024-06-20 16:02:30
જૂનાગઢના સાંસદની ભાજપના નેતાઓને જ ધમકી...મને 5 વર્ષ નડ્યાં છે તેમને હું છોડવાનો નથી | 2024-06-20 10:38:29
રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડશે અને રાયબરેલીના સાંસદ રહેશે, વાયનાડથી પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી-Gujarat Post | 2024-06-17 20:47:21
ત્રીજી વખત પીએમ બન્યાં પછી મોદીનો પહેલો વિદેશ પ્રવાસ, ઇટાલીમાં મેલોની પછી બાઇડેન સાથે મુલાકાતની શક્યતા- Gujarat Post | 2024-06-13 10:18:14
ગૃહ, સંરક્ષણ, રેલ્વે અને કૃષિ ? જાણો મોદી કેબિનેટમાં કોને મળ્યાં આ મોટા મંત્રાલયો | 2024-06-10 20:16:01
ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ મોદીને ચીને આપ્યાં અભિનંદન, કહ્યું- ભારત સાથે સંબંધો મજબૂત કરશે | 2024-06-10 09:26:06
બે વખત મેયર રહ્યાં બાદ મોદી 3.0માં પહેલીવાર સાંસદમાંથી સીધા મંત્રી બન્યાં, જાણો કોણ છે નિમુબેન બાંભણીયા | 2024-06-10 09:04:45
IND vs PAK: ન્યૂયોર્કમાં લહેરાવ્યો તિરંગો, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ | 2024-06-10 07:33:33
આ રહી નરેન્દ્ર મોદીની નવી કેબિનેટ, રાજનાથ, અમિત શાહ, નડ્ડા, સી.આર.પાટીલ સહિત આટલા મંત્રીઓએ લીધા શપથ | 2024-06-09 19:50:39
અમદાવાદમાં 7 જુલાઈના રોજ નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, ગૃહ રાજ્યમંત્રીએ સુરક્ષાની સમીક્ષા કરી | 2024-06-21 09:26:15
Part-2: GST ના માફિયાઓ સામે IRS સમીર વકીલ લાચાર ! એક JC પણ માફિયા બનીને આવી રીતે છોડાવે છે બિલ વગરની ગાડીઓ- GujaratPost | 2024-06-18 18:08:58
રાજ્યમાં સ્કૂલવાન અને રીક્ષા ચાલકો હડતાલ પર, વાલીઓ પરેશાન- Gujarat Post | 2024-06-18 10:00:37