રૂપિયા 16,000 ની લાંચના છટકામાં ફસાઇ ગયા
અમરેલીઃ ગારિયાધાર નગરપાલિકાના બે અધિકારીઓ રૂપિયા 16 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા છે, પ્રતિક બકુલ દેસાઈ, નગર પાલિકા એન્જિનિયર (11 માસના કરાર આધારિત) ગારિયાધાર નગરપાલિકા અને વર્ધીલાલ ડાયાલાલ પુજારા, ચીફ ઓફિસર, ગારિયાધાર નગરપાલિકા, વર્ગ- ૩ (11 માસ કરાર આધારિત ) આ બંને કર્મચારીઓએ લાંચ માંગી હતી, બાદમાં ફરિયાદીએ એસીબીને જાણ કરતા તેઓ લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા છે.
ફરીયાદીએ ગારિયાધાર નગરપાલિકા વિસ્તારમાં કોન્ટ્રાકટર તરીકે સ્મશાનની દિવાલ બનાવવાનું કામ રાખેલું હતુ, જે કામના બીલ મંજુર થયેલા હતા અને ચેક આપવા માટે 18 હજાર રૂપિયાની લાંચ ચીફ ઓફિસરે માંગી હતી. બાદમાં એન્જિનિયર અને ચીફ ઓફિસરે મળીને 16 હજાર રૂપિયાની લાંચ લીધી હતી, એસીબીએ છટકુ ગોઠવીને બંને બાબુઓ પર કાર્યવાહી કરી છે 16 હજાર રૂપિયા રિકવર કરવામાં આવ્યાં છે.
ડી. કે. વાઘેલા, પોલીસ ઇન્સ્પેક્ટર, એસીબી પોલીસ સ્ટેશન, ભાવનગર અને સુપરવિઝન અધિકારી બી. એલ. દેસાઈ, મદદનીશ નિયામક, જૂનાગઢ એકમ તથા તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08