અમદાવાદઃ ફરી એક વખત જીએસટી વિભાગનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. આ વખતે એસીબીએ મોટી કાર્યવાહી કરી છે. ફરીયાદીની સ્ક્રેપ ભરેલ ટ્રક સ્ટેટ જીએસટીના કર્મચારીઓએ રોકીને દંડ ઓછો કરવા અને વધુ હેરાન નહીં કરવા રૂ.2,37,000 ની લાંચની માંગણી કરી હતી.આરોપી વિપુલ મહાદેવભાઇ કનેજીયા, રાજ્યવેરા ઇન્સ્પેક્ટર, વર્ગ-3 નાયબ રાજ્યવેરા કમિશનરની ઓફિસ, ત્રીજો માળ, જૂના સચિવાલય, ગાંધીનગરમાં ફરજ બજાવે છે. બીજો આરોપી નીલેશ કનુભાઇ પરમાર (સામાન્ય નાગરિક) નીલકંઠ વરણી ફ્લેટ, ગેલેક્ષી સિનેમા પાછળ, નરોડા, અમદાવાદ રહે છે, તેને પંચની રૂબરૂમાં દ્વારકેશ પાન પાર્લર, ગેલેક્ષી ચાર રસ્તા, પાસે લાંચ લીધી અને એસીબીએ તેને ઝડપી પાડ્યો હતો.
નીલેશ પરમારે વિપુલ કનેજીયા સાથે સ્પિકર ફોન પર પંચોની હાજરીમાં લાંચ મામલે હેતુલક્ષી વાતચીત કરી હતી. તપાસ દરમિયાન વિપુલ કનેજીયા ફરાર થઇ ગયો છે. બન્ને આરોપીઓએ લાંચની રકમ સ્વીકારીને એકબીજાની મદદગારી કરીને ગુનો કર્યો છે. નિલેશ પરમારને એસીબીએ ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેપિંગ કરનાર અધિકારી
સી.જી.રાઠોડ
પોલીસ ઇન્સ્પેક્ટર
અમદાવાદ શહેર એ.સી.બી પોલીસ સ્ટેશન
સુપરવિઝન અધિકારી
કે.બી.ચૂડાસમા
મદદનીશ નિયામક, એસીબી,અમદાવાદ એકમ
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર સાથે હતો બીજો પણ વ્યક્તિ | 2024-11-14 17:10:15
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20