Fri,20 September 2024,11:16 pm
Print
header

આ ચીફ ઓફિસર આવી ગયા ACB ના સકંજામાં, રૂપિયા 70 હજારની લાંચનો પર્દાફાશ

પાટણઃ વધુ એક સરકારી બાબુ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા છે. સંજય હાથીભાઈ પટેલ,વર્ગ-2,ચીફ ઓફિસર નગર સેવા સદન કચેરી, ચાણસ્મા અનને મનીષ બાબુભાઈ દેસાઈ, મ્યુનિસિપલ ઈજનેર (કરાર આધારીત) નગર સેવા સદન કચેરી ચાણસ્મા સામે એસીબીએ સકંજો કસ્યો છે.

ફરીયાદી સિવિલ એન્જીનિયર છે અને ચાણસ્મા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા સરકારી કામોનું થર્ડ પાર્ટી ઈસ્પેકશન આ કામના ફરિયાદી દ્વારા કરવામાં આવેલું, જેના બીલની ચૂકવણી કરવા ચીફ ઓફિસરે 70 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.

આ લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી પાટણ એસીબીનો સંપર્ક કરતા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતુ.ટ્રેપ દરમિયાન ફરિયાદી પાસેથી મનીષ દેસાઇએ વાતચીત કરીને 70 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. લાંચના નાણાં લેતા જ એસીબીએ તેમને પકડી પાડ્યાં હતા. મનીષ દેસાઇની હાલમાં અટકાયત કરી લેવામાં આવી છે અને એસીબીએ આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપીંગ અધિકારીઃ એમ.જે.ચૌધરી,
પો.ઇન્સ. એ.સી.બી, પાટણ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch