અમદાવાદઃ ફરીયાદીનાં પુત્રએ ટેમ્પો લેવા માટે વાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ લોન માટે જિલ્લા ઉધોગ કેન્દ્ર, કુટીર ઉધોગની કચેરી અમદાવાદમાં અરજી કરી હતી. જે લોન પાસ કરાવી આપવાને બદલે આરોપી રાજેન્દ્ર મહેશભાઇ પ્રધાન જિલ્લા ઉધોગ કેન્દ્ર , બચત ભવન, રીલીફ રોડ પર એજન્ટે રૂ.10,000 ની લાંચ માંગી હતી.
ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. જેમાં લાંચનું છટકુ ગોઠવીને આરોપીને લકી હોટલ પાસે રૂ. 10,000 લાંચ લેતા ઝડપી લીધો હતો, ઉપરોક્ત આરોપીને એસીબીએ ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેપિંગ અધિકારી:
એસ.એન.બારોટ
પોલીસ ઇન્સ્પેક્ટર
અમદાવાદ ગ્રામ્ય, એ.સી.બી પોલીસ સ્ટેશન
સુપરવિઝન અધિકારી:
કે.બી.ચૂડાસમા
મદદનીશ નિયામક,
એસીબી,અમદાવાદ એકમ
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર સાથે હતો બીજો પણ વ્યક્તિ | 2024-11-14 17:10:15
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20