1 લાખ રૂપિયાનો પગાર છંતા ભ્રષ્ટાચારમાં લિપ્ત અધિકારી એસીબીની ઝપેટમાં
સુરતઃ રાજ્યમાં ચૂંટણીઓની કામગીરી પુરી થતા જ હવે કેટલાક અધિકારીઓએ પાછા ગોરખધંધા શરૂ કરી દીધા છે.એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક અધિકારીને લાંચની રકમ સાથે ઝડપી પાડ્યો છે, સુરત કોર્પોરેશનમાં રાંદેર વેસ્ટ ઝોનમાં ડ્રેનેજ વિભાગના આસિસ્ટન્ટ ઇજનેર જીગ્નેશ નટવરલાલ મોદી રૂપિયા 15 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા છે અને એસીબીએ આ રકમ પણ રિકવર કરી લીધી છે.
ફરીયાદીએ બિલ્ડરના બનાવેલા મકાનોમાં પ્લમ્બિંગનું કામ રાખેલું હતુ, જહાંગીરપુરા વિસ્તારમાં પાણીના જોડાનો મંજૂર કરવા અરજી કરી હતી,જેમાં આરોપી એન્જિનિયરે એક ફ્લેટ દીઠ 150 લેખે 18 હજાર રૂપિયાની લાંચ માંગી હતી, ફરિયાદી પૈસા આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીને આ વિગતો જણાવી હતી, જેમાં એસીબીના અધિકારીઓએ છટકુ ગોઠવીને લાંચિયા અધિકારીને રંગેહાથ લાંચની રકમ સાથે ઝડપી લીધો છે.એ.કે.ચૌહાણ, પીઆઇ, સુરત એસીબી અને કે.જે.ચૌધરી, પીઆઇ, સુરત એસીબી, એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, સુરતની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમ રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
સુરતઃ જમાઈને ફસાવવા માટે સસરાએ રચ્યું ખતરનાક કાવતરું, ભાજપ, આરએસએસને જડમૂળથી ઉખેડી નાખવાની પત્રિકા કરી વાયરલ | 2024-11-17 17:43:24
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યાં, પીડિતોના પરિવારજનો નારાજ | 2024-11-17 09:31:46
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી | 2024-11-17 08:52:54
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22