ગુજરાત · Surendranagar
PGVCL માં ACB ટ્રેપઃ આ સરકારી બાબુ 60,000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા
દંડ ન ભરવો હોય તો 70 હજાર રૂપિયા આપવા પડશે, તેમ કહેવામાં આવ્યું હતુ,
ફરિયાદ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી.
અંત ફરિયાદીએ 60 હજાર રૂપિયાની લાંચ આપી ત્યારે જ એસીબીની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો.
♦એક નજરમાં
- •આરોપીઃ બીપીનભાઇ ભરતભાઇ પારેજીયા ઉ.વ.33, નોકરી-હેલ્પર, વર્ગ-4, પી.જી.વી.સી.એલ, ચોટીલા સબ ડિવિઝન-2 , જી.સુરેન્દ્રનગર

આ પણ વાંચો

ગુજરાત
ડ્રગ્સ જ ડ્રગ્સ: ફરીથી વાપીમાંથી 14 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

ગુજરાત
આણંદના આંકલાવના PI એ લાંચમાં માગ્યું AC, પછી ACB એ છટકું ગોઠવીને 40,000 રૂપિયાની રોકડ સાથે ઝડપી લીધા

ગુજરાત
અમદાવાદીઓને દિવાળીની ભેટ: SG હાઈવે પર ઈસ્કોન- સરખેજનો 4 કિ.મી લાંબો 6 લેન ફ્લાયઓવર થશે શરૂ

સમાચાર




