કચ્છઃ એસીબીએ મોટી લાંચના કેસનો પર્દાફાશ કર્યો છે. ફરિયાદીએ ખાનગી વ્યક્તિઓ પાસેથી નાણાં વ્યાજે લીધા હતા. જે બાદ વ્યાજની ઉઘરાણી માટે ખાનગી વ્યકતિઓ તરફથી હેરાનગતી રહેતી હતી. ફરિયાદીએ વ્યાજખોરી વિરુદ્ધની ઝુંબેશ અન્વયે ફરિયાદ આપવા ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇનો સંપર્ક કર્યો હતો. જે બાબતે આરોપી એ.બી.પટેલ પોલીસ ઈન્સ્પેકટર, ભચાઉ પોલીસ સ્ટેશનને ફરિયાદ દાખલ કરવા માટે 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.
લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એ.સી.બીનો સંપર્ક કર્યો હતો. ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આરોપીઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી હતી. લાંચના નાણાં પોતાના રાઈટર આરોપી સરતાન કરમણભાઈ કણોલ અ.હે.કો, રાઈટર વર્ગ-3 ભચાઉ પોલીસ સ્ટેશનને આપવાનું કહ્યું હતું. આરોપી સરતાનને લાંચના નાણાં ભચાઉ ઓવરબ્રીજ પાસે રૂ.5,00,000 સ્વીકારતા ઝડપાઇ ગયો છે.આરોપીને ડીટેઇન કરીને એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટ્રેપીંગ અધિકારીઃ વી.એસ.વાઘેલા
પો.ઇન્સ. એ.સી.બી. ગાંધીધામ કચ્છ પૂર્વ
સુપરવિઝન અધિકારીઃ કે.એચ.ગોહીલ,
મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભાજપે માવજી પટેલને સસ્પેન્ડ કર્યાં તો માંગ ઉઠી કે ઊંઝા એપીએમસીની ચૂંટણી પહેલા ભ્રષ્ટાચારીઓ અને પાર્ટીના ગદ્દારોને હટાવો | 2024-11-10 21:53:40
પાટીલનો પાવર ઉતારવાનો છે...કહેનારા માવજી પટેલને ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ | 2024-11-10 17:59:37
કેનેડામાં ખાલિસ્તાની ભારત વિરોધી આતંકવાદી અર્શદીપ ડલ્લાની અટકાયત | 2024-11-10 17:37:50
અમદાવાદ તોડકાંડમા પોલીસકર્મી સસ્પેન્ડ, વિયેતનામથી આવેલા મુસાફરોનો કર્યો હતો 400 ડોલરનો તોડ, 3 દારૂની બોટલો પણ લઇ લીધી હતી | 2024-11-10 17:23:25
સ્વિંગ રાજ્યોમાં ચાલ્યો ડોનાલ્ડ ટ્રમ્પનો જાદુ, તમામ 7 રાજ્યોમાં મળી જોરદાર જીત- Gujarat Post | 2024-11-10 10:47:56
સોમનાથમાં યોજાશે રાજ્ય સરકારની ચિંતન શિબિર, ફરજિયાત રહેવું પડશે હાજર- Gujarat Post | 2024-11-10 10:45:29
વડોદરાના જાણીતા એક્ટિવિસ્ટ પી વી મુરજાણીએ લાયસન્સ ગનથી કર્યો આપઘાત, સ્યૂસાઇડ નોટમાં લખી આ વાત- Gujarat Post | 2024-11-09 10:55:08
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રયાસ પાછળ ઈરાનનો હાથ, યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કર્યો મોટો દાવો | 2024-11-09 09:18:57
ભ્રષ્ટાચારના રૂપિયાનો પહાડ... CBIએ DUSIB અધિકારી વિજય મગ્ગુને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા | 2024-11-08 18:21:04
અંબાજીમાં ગેંગરેપથી હડકંપ, ગેનીબેને સરકારને લીધી આડેહાથ, ભાજપે આ આપ્યો જવાબ- Gujarat Post | 2024-11-09 09:38:01
ACB ટ્રેપમાં ફસાયા સ્કૂલના આચાર્ય, રૂપિયા 12 હજારની લીધી હતી લાંચ | 2024-11-09 09:00:32