Sun,17 November 2024,12:28 am
Print
header

હવે અમદાવાદમાં પણ નોનવેજ-ઇંડાની લારીઓ શહેરની બહાર રાખવી પડશે, જાણો મુખ્યમંત્રીનું નિવેદન

અમદાવાદઃ રાજકોટ સહિતની મનપાઓ બાદ હવે અમદાવાદમાં પણ નોનવેજ-ઇંડાની લારીઓ શહેરની બહાર લઇ જવા માટે આદેશ કરાયો છે, આવી લારીઓને કારણે ગંધ આવે છે અને ગંદકી ફેલાતી હોવાની અનેક ફરિયાદો પણ થઇ છે. જેથી શહેરમાં મુખ્ય રસ્તાઓ, ધાર્મિક સ્થળો પાસેથી ઇંડા નોનવેજની લારીઓ હટાવવી પડશે, જે નિયનો આવતીકાલથી લાગુ કરાશે, જો કોઇ તેનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાર્યવાહી કરાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિ કમિટિના આ નિર્ણય બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે દબાણો દૂર કરવા આ નિર્ણય કરાયો છે. જો કે અહીં વાત અન્ય કંઇ છે. પહેલા રાજકોટ કોર્પોરેશન અને હવે અમદાવાદ કોર્પોરેશનમાં આ નિર્ણય લેવાયો છે જેનાથી અનેક ઇંડા અને નોનવેજની લારીઓવાળા નારાજ છે, તેઓ નિયમ પ્રમાણે અને શહેરની બહાર વેચાણ કરી શકશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch