અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં એક પછી એક બેદરકારીના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે, દર્દીઓને પડતી મુશ્કેલીઓ અને અવ્યવસ્થાને લઇને સિવિલ હોસ્પિટલ તંત્ર સામે લોકોમાં પણ રોષ છે હવે હોસ્પિટલના સિક્યુરીટી સ્ટાફે ટીવી ચેનલની રિપોર્ટર યુવતી સાથે ધક્કામુક્કી કરીને પોતાની ગુંડાગીરી બતાવી છે.
લોકોનો અવાજ ઉઠાવતા મીડિયા સામે પણ હવે સિવિલ હોસ્પિટલ તંત્રનો સિક્યુરીટી સ્ટાફ ગુંડાગીરી પર ઉતરી આવ્યો છે,કવરેજ કરવા ગયેલા રિપોર્ટર સાથે ધક્કામુક્કિ કરીને તેમને બહાર કાઢવામાં આવ્યાં હતા. અસારવા સિવિલ હોસ્પિટલમાં એક મહિલા દર્દીને સમયસર સારવાર ન મળતા તેને મુશ્કેલી પડી હતી.જેની જાણ થતા ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર માનસી પટેલ કેમેરામેન સાથે અહીં પહોંચ્યાં હતા. પરંતુ તેમને કવરેજ કરવા રોકી દીધા હતા અને તેમની સાથે અયોગ્ય વર્તન કર્યું હતુ, અગાઉ પણ અહીની સિક્યુરીટીની ગુંડાગીરી સામે આવી ચુકી છે તેમ છંતા આ સિક્યુરીટી એજન્સી કેમ બદલવામાં આવતી નથી તે સૌથી મોટો સવાલ છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યા, પીડિતોના પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી | 2024-11-17 09:31:46
ત્રણ દેશોના પ્રવાસ વચ્ચે નાઈજીરિયા પહોંચ્યા PM મોદી, એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
સ્વેટર અને ધાબળા તૈયાર રાખજો! જાણો હવામાન વિભાગે શું કહ્યું? | 2024-11-17 08:52:54
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08