અમદાવાદઃ ઓઢવ વિસ્તારમાં આવેલા અરિહંત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટના એક ગોડાઉનમાં બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનના માલિક અને કામ કરતાં એક કારીગરનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
ઓઢવ વિસ્તારમાં આવેલી બંસી પાઉડર કોટીંગ નામની ફેક્ટરીમાં પ્લાસ્ટીક અને કલર કોટીંગનું કામ કરવામાં આવતું હતું. જેમાં કોમ્પ્રેશરમાં કોમર્શિયલ ગેસ બોટલનો ઉપયોગ કરવામાં આવતો હતો. કોમ્પ્રેશરમાં પ્રેશર થતા બ્લાસ્ટ થયો હતો. જેમાં માલિકનું મોઢું છુંદાઇ ગયું હતું.
મૃતકોમાં રમેશ પટેલ (ઉ.વ-50) માલિક, પવનકુમાર (ઉ.વ-25) નો સમાવેશ થાય છે. જ્યારે સુરપાલ સિંહ, વાસુદેવ પટેલ, કનુભાઇ અને સહદેવ ભાઇ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલમાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને આ કેસની વધુ તપાસ થઇ રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Fact Check: NTAની વેબસાઇટ પર NEET ના પરીક્ષાર્થીઓનો ડેટા હેક થયો હોવાનો દાવો, જાણો વાયરલ પોસ્ટની હકીકત | 2024-06-28 10:37:39
રાજ્યમાં 24 કલાકમાં 114 તાલુકાઓમાં વરસાદ, સાબરકાંઠાના પોશીનામાં સૌથી વધુ- Gujarat Post | 2024-06-28 10:28:29
IND vs ENG: ઓસ્ટ્રેલિયા બાદ ભારતે પણ ઈંગ્લેન્ડ પાસે લીધો બદલો, 10 વર્ષ બાદ T-20 વર્લ્ડકપની ફાઇનલમાં જગ્યા બનાવી | 2024-06-28 08:53:07
દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 ની છત ધરાશાયી થતાં અનેક કાર દટાઈ, એક વ્યક્તિનું મોત, 4 લોકો ઘાયલ | 2024-06-28 08:34:50
ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે કોંગ્રેસનો મોરચો, જીગ્નેશ મેવાણીએ કહ્યું ગાંધીનગર સુધી કૂચ કરીને સરકારનો ઘેરાવો કરીશું | 2024-06-27 19:40:15
સફરજન જ્યુસના નામે ગુજરાતમાં લવાયો હતો દારુ, લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત- Gujarat Post | 2024-06-27 09:37:19
ACB ટ્રેપઃ આણંદમાં પોલીસકર્મીઓએ 4 લાખ રૂપિયાની અધધ લાંચ માંગી, 70 હજાર રૂપિયા લેતા ઝડપાયા | 2024-06-26 20:28:03
અંબાજીમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, દુકાનોમાં પાણી ભરાયાં | 2024-06-26 18:38:14
અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન | 2024-06-25 14:34:10
અમદાવાદમાં બેઠા બેઠા અમેરિકનોને લૂંટી રહ્યાં હતા, સીઆઇડી ક્રાઇમે નકલી કોલ સેન્ટર ઝડપી લીધું- Gujarat Post | 2024-06-25 14:31:54
ઓલા, ઉબેર કે રેપીડો બુક કરતા પહેલા વિચારજો, આવતીકાલથી બે દિવસ રિક્ષા ચાલકોએ કરી હડતાળની જાહેરાત | 2024-06-23 17:19:03
તમારા સંતાનોને સાચવજો...અમદાવાદમાં રમકડાંની આડમાં ઝડપાયેલો 3.84 કરોડ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો વિદ્યાર્થીઓએ મંગાવ્યો હતો | 2024-06-22 21:33:28