અમરેલીઃ જિલ્લાના પીપાવાવ પોર્ટના રસ્તા પર સિંહ ફેમીલીનો લટાર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજુલામાં જંગલ છોડીને ક્યારેક તે રસ્તા પર આવે છે.પીપાવાવમાં અગાઉ પણ આ રીતે સિંહો જોવા મળે છે. રાજુલા જંગલ નજીક હોવાથી સિંહો લટાર મારવા ડુંગરા છોડીને આવી ચઢતા હોય છે.
Lions are now protecting consignment on Pipavav port Gujrat, incredible India!!!! pic.twitter.com/YmTKqLMhzs
— Ity Pandey (@Ityzen7) July 5, 2021
અમરેલી જિલ્લાના અનેક રહેણાંક વિસ્તારોમાં સિંહો આંટાફેરા કરતા જોવા મળે છે. કેટલીક વાર મારણ કે લોકોના ઘરોમાં આવી ચઢે છે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને સિંહના પ્રજનનનો સમય ચાલી રહ્યો છે. કોરોનાના કારણે રાતના સમયે હાઈવે પર લોકોની અવરજવર ઓછી થઈ ગઇ છે.જેથી સુમસામ રસ્તાઓ પર સિંહના ટોળા આમ ફરતા હોય તે વાત સામાન્ય થઈ ગઈ છે. અમરેલીમાં સિંહોની સંખ્યા લગભગ 400ની આસપાસ થઈ ગઈ છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમ રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
સુરતઃ જમાઈને ફસાવવા માટે સસરાએ રચ્યું ખતરનાક કાવતરું, ભાજપ, આરએસએસને જડમૂળથી ઉખેડી નાખવાની પત્રિકા કરી વાયરલ | 2024-11-17 17:43:24
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યાં, પીડિતોના પરિવારજનો નારાજ | 2024-11-17 09:31:46
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી | 2024-11-17 08:52:54
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22