તુર્કીઃ કુદરતે તેનું ભયાનક સ્વરૂપ બતાવ્યું છે, તુર્કી અને લિબિયામાં આવેલા ભયાનક ભૂકંપમાં હજારો મકાનો અને અન્ય ઇમારતો ધ્વસ્ત થઇ ગઇ છે, અંદાજે 2 હજારથી વધુ લોકોનાં મોત થઇ ગયા છે અને 6 હજાર જેટલા લોકો ઘાયલ થયા છે, કલાકોમાં જ ભૂકંપના 46 ઝટકાથી હાહાકાર મચી ગયો છે.
પહેલો મોટો ભૂકંપનો આંચકો 7.8ની તીવ્રતાનો હતો, બીજો 7.5 અને ત્રીજો 6.9ની તીવ્રતાનો ભૂકંપ હતો, હજોરો લોકો કાટમાળ નીચે દબાયા છે, પુરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે.
તુર્કીમાં જ્યાં નજર પડે છે ત્યાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. તંત્ર દ્વારા લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી રહ્યાં છે અને બચી ગયેલી ઇમારતોમાં લોકોને શરણ આપવામાં આવી રહી છે, લોકો માટે ખાવાપીવાની વ્યવસ્થા કરાઇ રહી છે.
પહેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ નુરદાગી શહેરથી 26 કિલોમીટર નજીક હતુ, બાદમાં પણ આ જ વિસ્તારમાંથી ભૂકંપના આંચકા આવ્યાં હતા.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
Buildings collapsed like House of cards and Fires ignited as a secondary effect as strong 7.8 earthquake hit Turkey & Syria…#Turkey #TurkeyEarthquake #Syria #earthquake pic.twitter.com/GmoRAH5C0X
— Jyot Jeet (@activistjyot) February 6, 2023
Absolutely horrific scenes out of city of Iskenderun #Turkey, vast devastation and destruction from magnitude 7.8 earthquake. People feared to be under rubble. Death toll already above 200… pic.twitter.com/7Fo6yIyut6
— Joyce Karam (@Joyce_Karam) February 6, 2023
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર સાથે હતો બીજો પણ વ્યક્તિ | 2024-11-14 17:10:15
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
કેનેડામાં ખાલિસ્તાની ભારત વિરોધી આતંકવાદી અર્શદીપ ડલ્લાની અટકાયત | 2024-11-10 17:37:50
સ્વિંગ રાજ્યોમાં ચાલ્યો ડોનાલ્ડ ટ્રમ્પનો જાદુ, તમામ 7 રાજ્યોમાં મળી જોરદાર જીત- Gujarat Post | 2024-11-10 10:47:56
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37