Fri,15 November 2024,7:36 am
Print
header

આસારામને એક કેસમાં હાઈકોર્ટમાંથી જામીન મળ્યાં, હજુ બળાત્કાર કેસમાં જોધપુર જેલમાં જ રહેશે

જોધપુરઃ આસારામને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. એક કેસમાં આસારામને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરવાના કેસમાં આસારામને હાઈકોર્ટના જસ્ટિસ કુલદીપ માથુરની કોર્ટમાંથી આ જામીન મળ્યાં છે. પરંતુ આસારામ હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં કારણ કે તે અન્ય કેસોમાં પણ દોષિત છે. એડવોકેટ નીલકમલ બોહરા અને ગોકુલેશ બોહરાએ આસારામનો પક્ષ રજૂ કર્યો હતો.

આસારામને રેપ કેસમાં જામીન મળ્યાં નથી પરંતુ સુપ્રીમ કોર્ટમાં  ખોટા દસ્તાવેજો રજૂ કરવાના કેસમાં જામીન મળ્યાં છે. આસારામ હવે જેલમાંથી બહાર આવી શકશે નહીં કારણ કે તે જાતીય સતામણીના કેસમાં જીવનના અંતિમ શ્વાસ સુધી જેલની સજા ભોગવી ચૂક્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch