ભાવનગરઃ એસીબીએ વધુ એક લાંચનો પર્દાફાશ કર્યો છે આ કામના ડીકોયરે પ્રાઈમ મિનિસ્ટર PMEGP યોજના અંતર્ગત રૂ.10 લાખની લોનની અરજી કરી હતી.લોનની અરજી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભાવનગર ખાતે પેન્ડીંગ હતી, પહેલાથી જ એસીબીને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લાંચની માંગણી થતી હોવાની ખાનગી માહિતી મળી હતી. આ કામના ડીકોયરનો સહકાર મેળવીને લોન મંજૂરીના કામને લઇને લાંચના છટકાનું આયોજન કર્યું હતું.
આરોપી ક્લાસ-3 અધિકારી પાલજી ધુડાભાઈ મારુએ અરજી મંજૂર કરવાના કામ પેટે હેતુલક્ષી વાતચીત કરીને લાંચના રૂ.19,000 માંગ્યા હતા. આરોપીએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભવન, બીપીટીઆઈ કોલેજ સામે લાંચ લીધી હતી અને તે એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો. એસીબીએ તેને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેપિંગ અધિકારીઃ
આર.ડી.સગર
પીઆઇ, બોટાદ એસીબી પો.સ્ટે. અને ટીમ
સુપરવિઝન અધિકારીઃ
બી.એલ.દેસાઈ,
ઈન્ચા. મદદનીશ નિયામક,એસીબી
ભાવનગર એકમ
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
ACB એ નાયબ મામલતદારને આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા, અન્ય આરોપી પણ પકડાયો | 2024-11-13 18:27:36
વાવનો જંગ...પાઘડીની લાજ સાચવવા અને મામેરું ભરવાની અપીલ વચ્ચે વાવમાં ધીમી ગતિએ મતદાન- Gujarat Post | 2024-11-13 11:31:57