ગાંધીનગરઃ ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને તેના ઉમેદવારોના નામો ફાઇલન કરી નાખ્યાં છે, મોડી રાત્રે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ફોન કરીને આ ઉમેદવારોને કામે લાગી જવા જણાવ્યું હતુ, પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક પૂર્ણ થયા પછી ઉમેદવારોને જાણ કરાઇ છે, ગોંડલથી ગીતાબા જાડેજા, જસદણથી કુંવરજી બાવળિયા, સુરત પૂર્વમાં અરવિંદ રાણા, સુરત ઉત્તરમાં કાંતિ બલ્લર, વરછામાં કિશોર કાનાણી, કરંજમાં પ્રવિણ ઘોઘારીને ટિકિટ આપવામાં આવી છે, લિંબાયતમાં સંગીતા પાટીલ, કતારગામમાં વીનુ મોરડિયા, મજુરા બેઠક પરથી હર્ષ સંઘવી, સુરત પશ્ચિમ બેઠક પરથી પૂર્ણેશ મોદી અને કામરેજ બેઠક પર વી.ડી.ઝાલાવાડિયાને ટિકિટ આપવામાં આવી છે.
વલસાડમાં ભરત પટેલ, પારડીમાં કનુ દેસાઈ, ઉમરગામમાં રમણ પાટકર, કપરડા બેઠક પરથી જીતુ ચૌધરીને ફોર્મ ભરવા આદેશ આપી દેવાયા હોવાનું સામે આવ્યું છે.
જેતપુરમાં જયેશ રાદડિયા, રાજકોટ પૂર્વ બેઠક પર ઉદય કાનગડ, દક્ષિણ બેઠક પર રમેશ ટીલાળા, રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાનુબેન બાબરીયાનું નામ નક્કિ થઇ ગયું છે.
હાર્દિક પટેલને વિરમગામ, મહેશ કસવાલાને સાવરકુંડલા, હર્ષદ રિબડિયાને વિસાવદર બેઠક પરથી ટિકિટ નક્કિ થઇ ગઇ છે.
બોટાદની ગઢડા બેઠક પર શંભુનાથ ટુંડિયા, દસાડા બેઠક પરથી પી.કે.પરમાર, વઢવાણ બેઠક પર જીગ્નાબેન પંડ્યા, ધ્રાંગધ્રા બેઠક પર પ્રકાશ વરમોરા, લીંબડીથી કિરીટસિંહ રાણા, ચોટીલાથી શામજી ચૌહાણ, અમરેલી બેઠક પર કૌશિક વેકરિયા, ધારીથી જે.વી.કાકડિયા, અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા, માણવદરથી જવાહર ચાવડા, વિસનગરથી ઋષિકેશ પટેલ, સિદ્ધપુરથી બળવંતસિંહ રાજપૂત, નવસારી બેઠક પર રાકેશ દેસાઈ, ભરૂચ બેઠક પરથી રમેશ મિસ્ત્રી, અંકલેશ્વર બેઠક પર ઇશ્વરસિંહ પટેલ, વાગરા બેઠક પર અરૂણસિંહ રાણા, જંબુસર બેઠક પરથી ડી.કે.સ્વામી અને ઝઘડિયા બેઠક પરથી રિતેશ વસાવાના નામો નક્કિ થયા છે.
tps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
જમ્મુ-કાશ્મીરના નગરોટાના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ રાણાનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ- Gujarat Post | 2024-11-01 11:57:55
વાવમાં જોવા જેવી થઇ.. પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે 24 કલાક વીજળીના બંગા ફૂંક્યાં અને ત્યારે જ વીજળી ડૂલ થઇ ગઇ | 2024-11-01 11:51:54
Crime News: દિલ્હીમાં દિવાળીના દિવસે ફટાકડાની સાથે ફાયરિંગમાં 3 લોકોનાં મોત, ફિલ્મી સ્ટોરી જેવી ઘટના- Gujarat Post | 2024-11-01 11:48:57
UP: દિવાળી મનાવવા ઘરે જઇ રહેલા લોકોને નડ્યો અકસ્માત, 6 લોકોનાં મોત | 2024-10-31 10:49:52
Vadodara: મહિલા બાળકો સાથે ફોડતી હતી ફટાકડા, અચાનક રોમિયો આવીને ભેટી પડ્યો અને પછી... | 2024-10-31 10:12:01
પીએમ મોદીએ સ્ટેચ્યૂં ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલને આપી શ્રદ્ધાંજલિ,રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યાં | 2024-10-31 09:12:12
Zika Virus: દિવાળી ટાણે જ ગાંધીનગરમાં ઝીકા વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ- Gujarat Post | 2024-10-30 10:49:18
મંદિર બનાવવાની લાલચ આપીને છેતરપિંડી કરનારા વી.પી.સ્વામીની સીઆઈડી ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી- Gujarat Post | 2024-10-30 10:47:07
PM મોદી આજે ગુજરાત પ્રવાસે, રૂ. 280 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘઘાટન કરશે | 2024-10-30 10:02:33
વાવ પેટાચૂંટણીનો જંગ, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત, ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર ઉમેદવાર, માવજી પટેલ પણ મેદાનમાં | 2024-10-25 19:44:20
Gujarat Politics: વાવ પેટા ચૂંટણીમાં ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ, ઉમેદવારોના નામ પર નજર- Gujarat Post | 2024-10-25 09:59:20
હાથરસ દુ્ર્ઘટના: કોઈનું હાડકું તૂટ્યું, કોઈનું લીવર ખરાબ થવાથી તો કેટલાકના ફેફસા ફાટવાથી મોત થયા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો | 2024-07-04 09:06:05
ગૃહ, સંરક્ષણ, રેલ્વે અને કૃષિ ? જાણો મોદી કેબિનેટમાં કોને મળ્યાં આ મોટા મંત્રાલયો | 2024-06-10 20:16:01
ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ મોદીને ચીને આપ્યાં અભિનંદન, કહ્યું- ભારત સાથે સંબંધો મજબૂત કરશે | 2024-06-10 09:26:06
બે વખત મેયર રહ્યાં બાદ મોદી 3.0માં પહેલીવાર સાંસદમાંથી સીધા મંત્રી બન્યાં, જાણો કોણ છે નિમુબેન બાંભણીયા | 2024-06-10 09:04:45
IND vs PAK: ન્યૂયોર્કમાં લહેરાવ્યો તિરંગો, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ | 2024-06-10 07:33:33