થોડા જ દિવસોમાં 39 પેકેટ ડ્રગ્સ ઝડપાયું
આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 90 કરોડ રૂપિયા
કચ્છઃ આજે ફરીથી કચ્છના દરિયા કિનારેથી ડ્રગ્સના વધુ 10 પેકેટ બીએએફે જપ્ત કર્યાં છે, જખૌના દરિયા કિનારેથી આ ડ્રગ્સનો 10 કિલો જથ્થો જપ્ત કરાયો છે. છેલ્લા 10 જ દિવસોમાંથી ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સના 139 પેકેટ મળી આવ્યાં છે.આ ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ માફિયાઓએ દરિયામાં નાખી દીધું હોય શકે છે, જેથી ડ્રગ્સના પેકેટ હવે દરિયા કિનારાના વિસ્તારોમાં આવી રહ્યાં છે.
આ વખતે જખૌના ટાપુ પાસેના દરિયા કિનારાના એક વિસ્તારમાં આ જથ્થો પડ્યો હતો અને તેને જપ્ત કરાયો છે. થોડા દિવસ પહેલા પોરબંદરના દરિયા કિનારેથી ડ્રગ્સના પેકેટ મળ્યાં હતા. ઉપરાંત વેરાવળમાંથી પણ કરોડો રૂપિનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
નોંધનિય છે કે પાકિસ્તાનથી ભારતમાં દરિયાઇ માર્ગે આ ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવે છે, અગાઉ એટીએસ અને કોસ્ટગાર્ડે અનેક ઓપરેશનમાં ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ભારતીય એજન્સીઓની સારી કામગીરીથી ડ્રગ્સ માફિયાઓને ફટકો પડ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સ્ટેટ GSTના રાજ્યવ્યાપી દરોડા, રૂ. 3 કરોડથી વધુની કરચોરી ઝડપાઇ | 2024-11-22 21:07:27
આજીવન કેદની સજા રદ કરવા આસારામ બાપુએ કરી અરજી, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને મોકલી નોટિસ- Gujarat Post | 2024-11-22 20:45:40
અદાણી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હોવાની થઈ પુષ્ટિ, યુએસ કોર્ટમાં છે મામલો | 2024-11-22 15:04:16
અદાણી પર લાગેલા આરોપ બાદ વ્હાઈટ હાઉસની સામે આવી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ? | 2024-11-22 11:30:39
આવી રીતે થશે સનાતન ધર્મની રક્ષા ? ભવનાથના મહંત બનવા રૂપિયા 8 કરોડ આપ્યાંનો જૂના અખાડાનો પત્ર જાહેર થતાં ખળભળાટ | 2024-11-22 10:57:58
વોટ્સએપ ગ્રુપ હેક કરીને વિદ્યાર્થિનીઓ સાથે સાયબર છેતરપિંડી, 100થી વધુ છોકરીઓ બની શિકાર | 2024-11-22 08:20:53
રાજકોટમાં BAPS મંદિરને પીજીવીસીએલે ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો | 2024-11-21 19:22:27
ભારતની લાલ આંખ બાદ કેનેડા પડ્યું ઢીલું, પીએમ મોદીને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-11-22 10:48:11
અદાણીને બીજો જોરદાર ઝટકો, અમેરિકાની કાર્યવાહી બાદ કેન્યાએ પણ કરોડો ડોલરનો પ્રોજેક્ટ રદ્દ કર્યો | 2024-11-21 20:34:09
યુક્રેન પર રશિયાનો જોરદાર હુમલો, પહેલી વખત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છોડી | 2024-11-21 19:37:55