Sat,16 November 2024,2:01 pm
Print
header

આ રહ્યાં બજેટના મહત્વના મુદ્દાઓ, ખેડૂતોથી લઇને વેપારીઓને લઇને કરાઇ છે આ જાહેરાતો- Gujarat Post

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમને બજેટ રજૂ કર્યું છે જેમાં ખેડૂતોની આવક વધારવા પર ભાર મુકાયો છે, હવે સરકાર ખેડૂતો પાસેથી વધારે માલની ખરીદી કરશે, સાથે જ ખેડૂતોને ડિઝિટલ જ્ઞાન આપવામાં આવશે. બીજી તરફ વેપારીઓને લઇને કોઇ મોટી જાહેરાત નથી જો કે કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરાયો છે.

જાણો....બજેટની મોટી વાતો

નાણાંમંત્રી નિર્મલા સીતારમને રજૂ કર્યું બજેટ
RBI બ્લોક ચેઇન મારફત ડિજિટલ કરન્સી લાવશે

ક્રિપ્ટો કરન્સી પર 30 ટકા ટેક્સ

ઇન્કમટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નહીં 

એલઆઈસીનો આઈપીઓ આવશે

સ્ટાર્ટઅપને માર્ચ 2023 સુધી ટેક્સમાં છૂટ

ત્રણ વર્ષમાં 400 નવી વંદેભારત ટ્રેન તૈયાર કરાશે

કોર્પોરેટ ટેક્સમાં મોટો ઘટાડો 

18 ટકાની જગ્યાએ હવે 15 ટકા ટેક્સ

રૂ. 10 કરોડની આવક પર હવે કોર્પોરેટ ટેક્સ લાગશે

બજેટમાં ખેડૂતોને લઇને જોગવાઇ 

ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન અપાશે

ખેડૂતો પાસેથી પાકની સીધી ખરીદી વધારાશે

ખેડૂતોને ડિજિટલ સેવાઓ મળશે

PM આવાસ યોજના હેઠળ રૂ.48 હજાર કરોડનું બજેટ

દેશમાં 80 લાખ મકાનો બનશે 

ગ્રામીણ વિસ્તારોમાં આધુનિક મકાનો બનશે

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch