ગાંધીનગરઃ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મુખ્ય સેવિકાની અને ગ્રામ સેવકની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં મુખ્ય સેવિકાની 225 જગ્યાઓની ભરતી અને ગ્રામ સેવકની 1571 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. બંને ભરતી માટે 30 માર્ચથી 15 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાણકારી અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્રારા પંચાયત સેવા વર્ગ-3 ના પત્રકમાં દર્શાવલ જગ્યાઓની સીધી ભરતી માટે ઉમેદવારો તા.30-3-2022 થી તા.15-4-2022 દરમિયાન ઓનલાઇન અરજી કરી શકે છે.આ માટે ઉમેદવારે ઓજસની વેબસાઇટ પર સંબંધિત સમયગાળા દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. સંબંધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વધમર્યાદા, શૈક્ષણિક લાયકાત, ઓનલાઇન અરજી કરવાની રીત, ફી ભરવાની રીત અને કુલ જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો,માજી સૈનિકો તથા મહિલાઓ માટે અનામત જગ્યાઓની વિગતો નોટીસ બોર્ડ અને મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ત્યારે ગુજરાતમાં લાખો ઉમેદવારો માટે સરકારી નોકરીની વધુ એક તક ઉભી થઇ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://www.gujaratpost.in/news/listing/Gujarat
https://www.gujaratpost.in/news/listing/Gujarat
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32