ઇસ્લામાબાદઃ ભારતમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લઈને પાકિસ્તાન પહોંચેલા ચીનના વિદેશ મંત્રીએ ભારત વિરુદ્ધ એવું ઝેર ફૂંક્યું છે કે તે જાણીને તમારું લોહી ઉકળી જશે.અત્યાર સુધી માત્ર પાકિસ્તાન જ વિવિધ બેઠકોમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું હતું,પરંતુ આ વખતે ચીને કાશ્મીર મુદ્દે ભારત સામે આકરા પ્રહારો કર્યાં છે. ચીને ભારતને એવું કહીને નારાજ કર્યો છે કે કાશ્મીરનો મુદ્દો યુએનના ઠરાવ મુજબ ઉકેલવો જોઈએ.ચીને ફરીથી પાકિસ્તાનની તરફેણ કરી છે.
ચીનના આ કાયરતાપૂર્ણ કૃત્યનો ભારત ચોક્કસપણે જડબાતોડ જવાબ આપશે
ચીનના વિદેશમંત્રી કિન ગાંગે પાકિસ્તાનમાં જઇને કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર વિવાદ ઇતિહાસમાંથી લેવામાં આવ્યો છે. આ મુદ્દે કોઈ એકપક્ષીય પગલાં લેવાથી દૂર રહેવું જોઈએ. આ મુદ્દો યુએનના ઠરાવ અનુસાર ઉકેલવો જોઈએ.ચીનના વિદેશમંત્રી કિન ગાંગ બે દિવસની મુલાકાતે શુક્રવારે ઈસ્લામાબાદ પહોંચ્યા હતા.તેમણે શનિવારે બિલાવલ ભુટ્ટો ઝરદારી સાથેની બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી.
ચીને કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રના હસ્તક્ષેપની માંગ કરી છે
ઇસ્લામાબાદમાં પાકિસ્તાન-ચીન વ્યૂહાત્મક સંવાદના ચોથા તબક્કાના અંતે બંને પક્ષોએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં ચીને માંગ કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાશ્મીર વિવાદનો સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર, સુરક્ષા પરિષદના સંબંધિત ઠરાવો અને દ્વિપક્ષીય કરારો અનુસાર શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો જોઈએ, એક રીતે ભારતના કટ્ટર બે દેશો એક થઇને હવે ભારત પર દબાણ લાવી રહ્યાં છે. જો કે ભારત કોઇ પણ સ્થિતી સામે લડવા સજ્જ છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, આજના ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન સાથે હાઇવે પર ઉમટી પડ્યા, હાય હાયના લાગ્યા નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર મગરના આંસુ સારતો જોવા મળ્યો | 2024-11-14 17:10:15
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20
વડોદરા મુરજાણી આત્મહત્યા કેસમાં માનેલી દીકરી અને માતા ઝડપાયા- Gujarat Post | 2024-11-14 10:51:10
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
કેનેડામાં ખાલિસ્તાની ભારત વિરોધી આતંકવાદી અર્શદીપ ડલ્લાની અટકાયત | 2024-11-10 17:37:50
સ્વિંગ રાજ્યોમાં ચાલ્યો ડોનાલ્ડ ટ્રમ્પનો જાદુ, તમામ 7 રાજ્યોમાં મળી જોરદાર જીત- Gujarat Post | 2024-11-10 10:47:56
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37