કર્ણાટકઃ વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમાઇ રહ્યો છે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને ઝેરી સાપ કહેતા વિવાદ વધી રહ્યો છે, હવે ભાજપના નેતાઓ પણ જવાબ આપી રહ્યાં છે, ધારાસભ્ય બાસનગૌડાએ સોનિયા ગાંધીને વિષકન્યા ગણાવ્યાં છે, જેથી કોંગ્રેસના નેતાઓ નારાજ થયા છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે.
બાસનગૌડાએ કહ્યું કે કોંગ્રેસીઓએ દેશના વડાપ્રધાનને ઝેરી સાપ કહીને તેમનું અપમાન કર્યું છે, જો મોદી સાપ છે તો શું સોનિયા ગાંધી વિષકન્યા છે ? તેમને કોંગ્રેસના નેતાઓ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને લઇને કહ્યું કે તેઓ ચીન અને પાકિસ્તાન માટે એજન્ટનું કામ કરી રહ્યાં હતા.
નોંધનિય છે કે અગાઉ પણ કોંગ્રેસના નેતાઓએ મોદી માટે મૌતનો સોદાગર, દુર્યોધન અને ચા વાળો જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ત્યારે હવે કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ પર ઉતરી આવ્યાં છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
#WATCH | While attacking Congress President Mallikarjun Kharge over his 'poisonous snake' remark on PM Modi, Karnataka BJP MLA Basanagouda Yatnal calls UPA chairperson Sonia Gandhi 'Vishkanya'
— ANI (@ANI) April 28, 2023
(27.04) pic.twitter.com/ZqMBHbudST
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, આજના ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન સાથે હાઇવે પર ઉમટી પડ્યા, હાય હાયના લાગ્યા નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર મગરના આંસુ સારતો જોવા મળ્યો | 2024-11-14 17:10:15
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20
વડોદરા મુરજાણી આત્મહત્યા કેસમાં માનેલી દીકરી અને માતા ઝડપાયા- Gujarat Post | 2024-11-14 10:51:10
વાવનો જંગ...પાઘડીની લાજ સાચવવા અને મામેરું ભરવાની અપીલ વચ્ચે વાવમાં ધીમી ગતિએ મતદાન- Gujarat Post | 2024-11-13 11:31:57
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
પાટીલનો પાવર ઉતારવાનો છે...કહેનારા માવજી પટેલને ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ | 2024-11-10 17:59:37
સોમનાથમાં યોજાશે રાજ્ય સરકારની ચિંતન શિબિર, ફરજિયાત રહેવું પડશે હાજર- Gujarat Post | 2024-11-10 10:45:29
હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન સુખુને સમોસા ન મળ્યાં ! CID ને સોંપી દેવામાં આવી તપાસ | 2024-11-08 17:45:09
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ભ્રષ્ટાચારના રૂપિયાનો પહાડ... CBIએ DUSIB અધિકારી વિજય મગ્ગુને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા | 2024-11-08 18:21:04
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20