વરસાદની મોસમ આવતાની સાથે જ લોકો મકાઈનો સ્વાદ વધારે યાદ કરે છે. ભારતમાં ચોમાસા દરમિયાન મકાઈ ખાવી ખૂબ જ લોકપ્રિય છે. જો તમને પણ મકાઈ ખાવાનું પસંદ છે તો તમારે મકાઈ ખાધા પછી આવી ભૂલ ન કરવી જોઈએ. મકાઈ ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઇએ.
આંતરડાના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે
જો તમે મકાઈ ખાધા પછી તરત જ પાણી પીવાની ભૂલ કરો છો, તો તમારા આંતરડાના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ શકે છે. મકાઈ પછી પાણી પીવાથી પેટમાં દુખાવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય આવી બેદરકારીને કારણે તમારે કબજિયાત જેવી સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.
ગેસ અને એસિડિટી થઈ શકે છે
મકાઈ પછી પાણી પીવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે, તેથી તમારે આ આદતને જલદીથી સુધારવી જોઈએ. આ સિવાય તમારે પેટ ફૂલવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. મકાઈ ખાધા પછી પાણી પીવાની આદત તમારા પાચનતંત્ર પર ખરાબ અસર કરી શકે છે.
તમે કેટલા સમય પછી પાણી પી શકો છો ?
તમારે મકાઈ ખાવાના ઓછામાં ઓછા એક કલાક પછી જ પાણી પીવું જોઈએ. જો તમે મકાઈ ખાવાના 50 મિનીટ પહેલા પાણી પીતા હોવ તો તમારે આ બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ગેસ અને એસિડિટીથી બચવા માટે તમારે મકાઈ પર લીંબુનો રસ લગાવવો જ જોઈએ.
(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)
આ બીજ ધમનીઓમાં જમા થયેલા ગંદા કોલેસ્ટ્રોલને શોષી લે છે, સ્થૂળતાને પણ નિયંત્રિત કરે છે | 2024-10-31 10:08:43
આ છોડ ખાસ કરીને સ્ત્રીઓ માટે છે ફાયદાકારક, દુખાવો અને હાડકાઓમાં થશે ફાયદો ! | 2024-10-26 10:04:32
આ બીમારીઓમાં ફલાવરનું સેવન ખતરનાક છે, વધી શકે છે આ સમસ્યાઓ, જાણો કોને ન ખાવું જોઈએ ? | 2024-10-24 10:34:33
કાજુ-બદામ કરતા પણ વધુ પાવરફુલ સાબિત થશે આ ડ્રાયફ્રુટ, તેને ડાયટમાં આવી રીતે કરો સામેલ | 2024-10-23 09:18:13
તમે આ રીતે કેલ્શિયમથી ભરપૂર કોળાના બીજનું સેવન કરશો તો તમારા ખોખલા હાડકાં કડક થઇ જશે ! | 2024-10-22 10:29:57