cricket ipl 2023 mini auction: આઈપીએલ (IPL)ની આગામી સીઝન માટે ખેલાડીઓની હરાજી આજે (23 ડિસેમ્બર) કોચીમાં યોજાઇ હતી. આ હરાજીમાં કુલ 405 ખેલાડીઓએ ભાગ લીધો હતો,
જાણો હરાજી બાદ તમામ ટીમો વિશેની માહિતી
1. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, ટિમ ડેવિડ, રમનદીપ સિંહ, ટ્રિસ્ટન સ્ટબ્સ, દેવાલ્ડ બ્રાવો, જોફ્રા આર્ચર, જસપ્રીત બુમરાહ, અર્જુન તેંડુલકર, અરશદ ખાન, કુમાર કાર્તિકેય, રિતિક શૌકીન, જેસન બેહરેનડોર્ફ, આકાશ માધવલી
હરાજીમાં વેચાયેલા ખેલાડીઓઃ કૈમરન ગ્રીન - રૂ. 17.5 કરોડ, ઝી રિચર્ડસન - રૂ. 1.5 કરોડ
2. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ
એમ.એસ. ધોની (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, ડેવોન કોનવે, સુભ્રંશુ સેનાપતિ, મોઇન અલી, શિવમ દુબે, રાજવર્ધન હંગરગેકર, ડ્વેન પ્રેટોરિયસ, મિચેલ સેન્ટનર, રવિન્દ્ર જાડેજા, તુષાર દેશપાંડે, મુકેશ ચૌધરી, મથિષા પથીરાના, સિમર દેશપાંડે, દીપક ચહર, પ્રશાંત સોલંકી, મહેશ ટિક્શના
હરાજીમાં વેચાયેલા ખેલાડીઓઃ બેન સ્ટોક્સ - રૂ. 16.25 કરોડ, અજિંક્ય રહાણે - રૂ. 50 લાખ, શેખ રાશિદ - રૂ. 20 લાખ
3. ગુજરાત ટાઇટન્સ ટીમ
હાર્દિક પંડયા (કેપ્ટન), શુબમન ગિલ, સાઈ સુદર્શન, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, રાશિદ ખાન, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, વિજય શંકર, મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, યશ દયાલ, પ્રદીપ સાંગવાન, દર્શન નાલકંડે, જયંત યાદવ, આર સાઈ કિશોર, નૂર અહમદ
હરાજીમાં વેચાયેલા ખેલાડીઓઃ કેન વિલિયમસન - રૂ. 2 કરોડ, ઓડિયન સ્મિથ - રૂ. 50 લાખ રૂપિયા
4. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
ફાફ ડુપ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, સુય્યાશ પ્રભુ દેસાઈ, રજત પાટીદાર, દિનેશ કાર્તિક, અનુજ રાવત, ફિન એલન, ગ્લેન મેક્સવેલ, વાનિંદુ હસારંગા, શાહબાઝ અહમદ, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, કર્ણ શર્મા, મહિપાલ લોમરોર, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવૂડ, સિદ્ધાર્થ કૌલ, આકાશ દીપ
હરાજીમાં વેચાયેલા ખેલાડીઓઃ રીસ ટોપલી - રૂ. 1.9 કરોડ
5. લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટોન ડી કોક (વિ.કી.), માર્કસ સ્ટોઈનીસ, આયુષ બદોની, કરણ શર્મા, મનન વોહરા, કૃષ્ણપ્પા ગોવ્થમ, દીપક હૂડા, કાયલ મેયર્સ, કૃણાલ પંડયા, આવેશ ખાન, મોહસીન ખાન, માર્ક વૂડ, મયંક યાદવ, રવિ બિશ્નોઈ
હરાજીમાં વેચાયેલા ખેલાડીઓઃનિકોલસ પૂરણ- રૂ. 16 કરોડ, જયદેવ ઉનડકટ - રૂ. 50 લાખ
6. દિલ્હી કેપિટલ્સ ટીમ
રિષભ પંત (કેપ્ટન), ડેવિડ વોર્નર, પૃથ્વી શૉ, રિપલ પટેલ, રોવમેન પોવેલ, સરફરાઝ ખાન, યશ ધુલ, મિચેલ માર્શ, લલિત યાદવ, અક્ષર પટેલ, એનરિક નોર્ટ્જે, ચેતન સાકરિયા, કમલેશ નગરકોટી, ખલીલ અહેમદ, લુંગી એનગિડી, મુસ્તફિઝુર રહેમાન, અમન ખાન, કુલદીપ યાદવ, પ્રવીણ દુબે, વિકી ઓસ્ટવાલ.
હરાજીમાં વેચાયેલા ખેલાડીઓ - ફિલિપ સોલ્ટ -રૂ. 2 કરોડ, ઇશાંત શર્મા - રૂ. 50 લાખ
7. પંજાબ કિંગ્સ ટીમ
શિખર ધવન (કેપ્ટન), શાહરૂખ ખાન, જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, રાજ બાવા, રિશી ધવન, લિયામ લિવિંગસ્ટોન, અથર્વ તાઈડે, અર્શદીપ સિંહ, બલતેજ સિંહ, નાથન એલિસ, કાગિસો રબાડા, રાહુલ ચહર, હરપ્રીત બ્રાર
હરાજીમાં વેચાયેલા ખેલાડીઓઃ સેમ કરન - રૂ. 18 કરોડ રૂપિયા, સિકંદર રઝા- રૂ. 50 લાખ રૂપિયા
કોલકાતા નાઇટ રાઇડર્સ : શ્રેયસ અય્યર (કેપ્ટન), નીતિશ રાણા, રહમાનુલ્લાહ ગુરબાઝ, વેંકટેશ અય્યર, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, ટિમ સાઉથી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અનુકુલ રોય, રિંકુ સિંહ.
9. રાજસ્થાન રોયલ્સ ટીમ
સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, દેવદત્ત પડિક્કલ, જોસ બટલર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, પ્રસિધ કૃષ્ણા, ટ્રેન્ટ બોલ્ટ, ઓબેદ મેકકોય, નવદીપ સૈની, કુલદીપ સેન, કુલદીપ યાદવ, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, કેસી કરિઅપ્પા.
હરાજીમાં વેચાયેલા ખેલાડીઓ - જેસન હોલ્ડર - રૂ. 5.75 કરોડ
10. સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ
રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ, અભિષેક શર્મા, અબ્દુલ સમદ, એડન માર્કરામ, માર્કો યાનસેન, વોશિંગ્ટન સુંદર, ફઝલાક ફારૂકી, કાર્તિક ત્યાગી, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ઉમરાન મલિક
હરાજીમાં વેચાયેલા ખેલાડીઓમાં હેરી બ્રૂક (રૂ. 13.25 કરોડ), હેનરિચ ક્લાસેન (રૂ. 5.25 કરોડ), આદિલ રાશિદ (રૂ. 2 કરોડ), મયંક માર્કન્ડે (રૂ. 50 લાખ), મયંક અગ્રવાલ (રૂ. 8.25 કરોડ), વિવરન્ટ શર્મા (રૂ. 2.6 કરોડ), સમર્થ વ્યાસ (રૂ. 20 લાખ), સનવીર સિંઘ (રૂ. 20 લાખ) સામેલ છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
પોરબંદરના દરિયામાં NCB અને ATSએ 500 કિલો ડ્રગ્સ સાથે બોટ ઝડપી લીધી | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીએ ગૃહમાં કર્યો માઓરી હકા ડાન્સ, ફાડી નાખી બિલની કોપી, વીડિયો થયો વાયરલ | 2024-11-15 14:07:40
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ભ્રષ્ટાચારના રૂપિયાનો પહાડ... CBIએ DUSIB અધિકારી વિજય મગ્ગુને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા | 2024-11-08 18:21:04
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20