નવી દિલ્હીઃ રાજધાની સહિત ઉત્તર ભારતના અનેક શહેરોમાં મોટી તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો ઘરોની બહાર દોડી આવ્યાં હતા, દિલ્હી-એનસીઆરમાં ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઇ હતી. દિલ્હી, ગુરુગ્રામ, નોઇડા ઉપરાંત ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, UP સહિતના વિસ્તારોમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં ફૈઝાબાદ હોવાનું સામે આવ્યું છે. અંદાજે 20 સેકન્ડ સુધી આ ભૂકંપ અનુભવાયો હતો. લોકોમાં ડરનો માહોલ છવાઇ ગયો હતો, ભૂકંપની તીવ્રતા વધારે હોવાથી લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા.
પાકિસ્તાનના લાહોર, પેશાવર સહિતના શહેરોમાં આ ભૂકંપનો અનુભવ થયો છે, ભારતમાં પંજાબ, દિલ્હી, ચંદીગઢ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપ આવ્યો હતો. રાત્રે 10 વાગ્યેને 17 મીનિટે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
#WATCH | J&K: People in Srinagar rush out of their houses as strong tremors of earthquake felt in several parts of north India. pic.twitter.com/7pXAU0I1WX
— ANI (@ANI) March 21, 2023
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર સાથે હતો બીજો પણ વ્યક્તિ | 2024-11-14 17:10:15
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ભ્રષ્ટાચારના રૂપિયાનો પહાડ... CBIએ DUSIB અધિકારી વિજય મગ્ગુને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા | 2024-11-08 18:21:04
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20