નવી દિલ્હીઃ રાજધાનીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દારૂના નશામાં પાંચ યુવકોએ સ્કૂટી પર સવાર યુવતીને બલેનો કારથી ટક્કર મારી હતી, ત્યારબાદ યુવતીને લગભગ 10 કિલોમીટર સુધી ઢસડી હતી. જેમાં યુવતીના શરીરના હાડકાં ભાંગી ગયા હતા અને તેના શરીર પર એક પણ કપડું બચ્યું ન હતું. યુવતીના બંને પગ, માથું અને શરીરના અન્ય ભાગો ખરાબ રીતે કચડાઈ ગયા હતા.સુલતાનપુરી પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોસ્ટમોર્ટમ કર્યા બાદ યુવતીની લાશ પરિવારજનોને સોંપી દેવાઇ છે.
પોલીસ અધિકારીનાં જણાવ્યાં અનુસાર આરોપીઓએ જણાવ્યું કે તેઓ દારૂના નશામાં હતા અને કારમાં મોટેથી ગીતો વગાડી રહ્યાં હતા. આ કારણે તેમને ખબર જ ન પડી કે કારમાં યુવતી ફસાઇ ગઇ છે. યુવતી મોડી રાત્રે એક ફંક્શનમાં કામ કરીને સ્કૂટી પર અમન વિહારમાં ઘરે પરત ફરી રહી હતી. પોલીસ અધિકારીઓ તેને માત્ર માર્ગ અકસ્માત ગણાવી રહ્યાં છે. જો કે પોલીસની આ થિયરી પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. યુવતી સાથે કંઈક ગરબડ થવાની પણ શક્યતા છે.
પોલીસના જણાવ્યાં અનુસાર શનિવારે સવારે લગભગ 3.24 વાગ્યે રાહદારીએ રોહિણી જિલ્લાના કાંઝાવાલા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી કે ગ્રે રંગની બલેનો કાર કુતુબગઢ તરફ જઇ રહી છે. તેમાં એક લાશ લટકી રહી છે. તરત જ ચોકી પર તૈનાત સ્ટાફને એલર્ટ કરી દેવામાં આવ્યો હતો.કારને શોધવાના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યાં હતા. કણઝાવાલામાં એક યુવતીની નગ્ન હાલતમાં રોડ પર લાશ મળી હતી. માહિતી મળતા જ રોહિણી જિલ્લા ક્રાઇમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી.ગુનાના સ્થળેથી પુરાવા લઇને પોલીસે મૃતદેહને સંજય ગાંધી હોસ્પિટલના પોસ્ટ મોર્ટમમાં મોકલી આપ્યો હતો.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
પોરબંદરના દરિયામાં NCB અને ATSએ 500 કિલો ડ્રગ્સ સાથે બોટ ઝડપી લીધી | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીએ ગૃહમાં કર્યો માઓરી હકા ડાન્સ, ફાડી નાખી બિલની કોપી, વીડિયો થયો વાયરલ | 2024-11-15 14:07:40
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ભ્રષ્ટાચારના રૂપિયાનો પહાડ... CBIએ DUSIB અધિકારી વિજય મગ્ગુને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા | 2024-11-08 18:21:04
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20