દેવભૂમિ દ્વારકાઃ શિવરાજપુર બીચને (shivrajpur beach) બ્લૂ ફ્લેગ બીચ જાહેર કરવામાં આવ્યાં બાદ અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ફરવા આવતા હોય છે. બીચના વિકાસની સાથે અહીં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ કરવામાં આવી રહી છે. જેમાં આજે પેરાશૂટ રાઇડીંગ સમયે એક યુવક નીચે પટકાયો હતો, જેને સામાન્ય ઇજા પહોંચી છે. સદનસીબે ટેકઓફ સમયે જ આ ઘટના બની હતી. જેથી ઉંચાઇ ઓછી હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
પેરાશુટમાં દુર્ઘટનનાનો આ બીજો બનાવ છે. દીવમાં પણ આવી જ દુર્ઘટના બની હતી. આજે જ્યારે યુવક પેરાશૂટમાં રાઇટીંગ કરવા માટે દોડ્યો હતો ત્યારે પેરાશૂટનું દોરડું બીચ પર પડેલા એક ટ્રેક્ટરમાં ફસાઇ ગયું હતું. જેને કારણે યુવક નીચે પડી ગયો હતો. સદનસીબે ઉંચાઇ ઓછી હોવાનાં કારણે મોટી દુર્ઘટના ટળી હતી, ત્યારે જે કંપની આ રાઇડ ચલાવે છે તેની કામગીરીને લઇને પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે, અહી મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યાં છે ત્યારે સુરક્ષાને લઇને તંત્રએ તાત્કાલિક કોઇ કાર્યવાહી કરવી જોઇએ.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40