રાજકોટ · અમદાવાદ
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો
જેતપુરના કારખાનેદારને ક્લોઝર નોટિસનો ડર બતાવી રૂ. 40 હજાર માગ્યા, રૂ. 10 હજાર પડાવ્યાં બાદ મોબાઇલ બંધ કર્યો રાજકોટ ગ્રામ્ય LCB એ અમદાવાદના રાજેશ ત્રિવેદીને દબોચ્યો અગાઉ 5 વખત નકલી અધિકારી બની તોડ કરી
♦એક નજરમાં
- •મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો
- •જેતપુરના કારખાનેદારને ક્લોઝર નોટિસનો ડર બતાવી રૂ. 40 હજાર માગ્યા, રૂ. 10 હજાર પડાવ્યાં બાદ મોબાઇલ બંધ કર્યો રાજકોટ ગ્રામ્ય LCB એ અમદાવાદના રાજેશ ત્રિવેદીને દબોચ્યો અગાઉ 5 વખત નકલી અધિકારી બની તોડ કરી









