ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના મોત પર પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુખ
મુંબઇઃ સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે, દેશના જાણીતા ઉદ્યોગપતિ સાઇરસ મિસ્ત્રીનું મોત થઇ ગયું છે, તેઓની કારનો અકસ્માત થયો હતો અને તેમાં તેમનું મોત થયું છે. તેમની કાર ડિવાઈડર સાથે અથડાઇ હતી અને આ અકસ્માત સર્જાયો હતો, સ્થાનિક પોલીસે તેમના મોતની પુષ્ટિ કરી છે.
Cyrus Mistry, former Chairman of Tata Sons, while travelling from Ahmedabad to Mumbai, died in a road accident after his car hit a divider. 4 people were present in the car; 2 died on spot & 2 were moved to hospital: Palghar police officials pic.twitter.com/nOlhZcKUZA
— ANI (@ANI) September 4, 2022
પાલઘર પોલીસે જણાવ્યું કે સાયરસ મિસ્ત્રી કારમાં અમદાવાદથી મુંબઈ આવી રહ્યાં હતા, ત્યારે પાલઘરમાં તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ કારમાં 4 લોકો હતા, જેમાંથી 2 લોકોના ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતા. બે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
સાયરસ મિસ્ત્રીને અગાઉ ટાટા ગ્રુપમાંથી હટાવવામાં આવ્યાં હતા. રતન ટાટા અને સાયરસ મિસ્ત્રી વચ્ચે વિવાદ બાદ તેમને હટાવી દેવાયા હતા. સાયરસનો જન્મ મુંબઈમાં પારસી પરિવારમાં થયો હતો.તેઓ સ્વ.પાલોનજી મિસ્ત્રીનાં નાના પુત્ર હતા. તેમના મોટા ભાઇનું નામ શાપુર મિસ્ત્રી છે. સાયરસે યુનિવર્સિટી ઓફ લંડનથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. પછી લંડન બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટમાં માસ્ટર્સ કર્યું હતું. તેઓ એક જાણીતા ઉદ્યોગપતિ હતા, તેમના મોત પર અનેક ઉદ્યોગપતિઓ અને નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32