સેન્સ પ્રક્રિયા માટે જે તે લોકસભા બેઠક પર નિરીક્ષકો પહોંચ્યાં
ટૂંક સમયમાં જ લોકસભાના ઉમેદવારોના નામો થશે જાહેર
ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી 2024 ને લઇને રાજકીય પક્ષો પુરજોશમાં તૈયારીઓ કરી રહ્યાં છે. ચૂંટણીની તારીખો હવે કોઈપણ સમયે જાહેર થઇ શકે છે અને સૂત્રોનાં જણાવ્યાં મુજબ ભાજપ તેના 100 ઉમેદવારોની પ્રથમ યાદી ગમે ત્યારે જાહેર કરી શકે છે. ભાજપની પ્રથમ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેવા દિગ્ગજ નેતાઓના નામ સામેલ હોય શકે છે.
ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવા આદેશ અપાઇ ગયા છે, તેની ચર્ચા માટે કમલમમાં બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે ભાજપના નેતાઓની બેઠક થઇ છે.
ભાજપે તમામ 26 લોકસભા મત વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયોની શરૂઆત કરી દીધી છે. આ વખતે વર્તમાન સાંસદોમાંથી અનેકના પત્તા કપાઇ શકે છે, ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે છે.
ગુજરાતની 26 સીટો પર ભાજપ દ્રારા સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરાઇ છે. સેન્સ પ્રક્રિયા માટે દરેક બેઠક પર ત્રણ-ત્રણ નિરીક્ષકો પહોંચ્યાં છે. બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલ્યાં બાદ 28 તારીખે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે અને લોકસભાના ઉમેદવારોના નામ પર ચર્ચા થશે, ત્યાર બાદ થોડા જ સમયમાં ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરશે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
અમદાવાદમાં સાયબર ડિજિટલ અરેસ્ટમાં બિલ્ડર ફસાયો, ઠગ્સે કરી એક કરોડની છેતરપિંડી | 2024-11-21 15:25:35
આ ભ્રષ્ટાચારમાં ગૌતમ અદાણી સાથે વડાપ્રધાન પણ સામેલ છે, રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં કહી આ 5 મોટી બાબતો | 2024-11-21 15:04:57
અમદાવાદમાં સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું, દાણીલીમડામાંથી 1.23 કિલો એમડી ડ્રગ્સ જપ્ત – Gujarat Post | 2024-11-21 13:11:15
PM મોદીને ગયાનાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઑફ એક્સીલેન્સથી નવાજવામાં આવ્યા - Gujarat Post | 2024-11-21 10:52:13
રશિયા કિવ પર ન્યુક્લિયર મિસાઈલ RS-26થી કરી શકે છે હુમલો, યુક્રેનિયન ઈન્ટેલિજન્સનો દાવો! | 2024-11-21 09:29:47
છોટાઉદેપુરમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયા | 2024-11-20 15:28:56
Surat માં આધેડે ગુદા માર્ગમાં નાંખી દીધી પ્લાસ્ટિકની બોટલ અને પછી.... | 2024-11-20 11:40:24
સુરેન્દ્રનગર પાટડીમાં જુગારનો અડ્ડો પકડાયા બાદ પીઆઇ સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ | 2024-11-20 08:49:52
મહારાષ્ટ્રમાં મતદાનની ધીમી ગતિ, મુંબઈમાં સચિને આપ્યો વોટ, જાણો- ઝારખંડમાં શું છે હાલ ? | 2024-11-20 11:37:26
મહારાષ્ટ્રમાં 288 અને ઝારખંડમાં 38 બેઠકો પર મતદાન ચાલુ, 4 રાજ્યોની 15 બેઠકો પર પેટાચૂંટણી | 2024-11-20 09:14:13
ખડગેએ કહ્યું RSS અને ભાજપ ઝેરીલા, આ ઝેરી સાપને મારી નાખવો જોઈએ | 2024-11-18 09:01:38
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
ગુજરાતના નાગરિકોને સુરક્ષા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ, 24 દિવસમાં 18 હત્યાઓઃ કોંગ્રસ | 2024-11-18 18:26:01
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
Breaking News: જૂની પેન્શન યોજના મામલે ગુજરાત સરકારના કર્મચારીઓને લઇને સૌથી મોટા સમાચાર, સરકારે પાસ કર્યો આ ઠરાવ | 2024-11-08 19:46:52
વાવ પેટા ચૂંટણીમાં જામી રહ્યો છે રંગ, કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે 2027 ચૂંટણીને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-11-07 11:01:05
દિવાળી પર ભાજપના સિનિયર નેતાને મોટી જવાબદારી, યમલ વ્યાસની ચોથા નાણાંપંચના અધ્યક્ષ તરીકે નિમણૂંક | 2024-11-04 15:48:22