Sat,16 November 2024,4:13 pm
Print
header

રાહતના સમાચાર, ગુજરાતમાં કોરોના કેસોમાં થયો થોડો ઘટાડો, જાણો આજના કેસ- Gujarat post

કોરોનાના કેસોમાં થોડો ઘટાડો, પરંતુ ખતરો હજુ પણ છે 

રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 19 મોત થયા

અમદાવાદઃ રાજ્ય(Gujarat)માં સતત વધી રહેલા કોરોના(Corona)ના સંક્રમણ વચ્ચે આજે થોડી રાહતના સમાચાર સામે આવ્યાં છે. કોરોનાના કેસોમાં થોડો ઘટાડો થયો છે. ગુજરાતમાં 16,617 નવા કેસ નોંધાયા છે 19 લોકોનાં મોત થયા છે. 11,636 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં ત્રીજી લહેરમાં કોરોનાના કેસો સ્થિર થવા લાગ્યા છે. આ પહેલા 17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા.

બીજી તરફ 11,636  દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,17,469 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાનો રિકવરી રેટ 86.35 ટકાએ પહોંચ્યો છે.  આજે 1,16,936 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કુલ 1,16,936 લોકોનું રસીકરણ કરાયું છે. 

અમદાવાદમાં 6277, વડોદરામાં 3655, સુરતમાં 2151, રાજકોટમાં 621 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 6, સુરતમાં 4, વલસાડમાં 3, બનાસકાંઠામાં 2, નવસારી, દાહોદ, ભાવનગર અને મહેસાણામાં 1-1ના મોત થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch