Sun,17 November 2024,5:06 pm
Print
header

શૈક્ષણિક સંસ્થાઓને લઇને લેવાયો મહત્વનો નિર્ણય, આ તારીખથી શરૂ થશે સ્કૂલ- કોલેજો

50 ટકા ક્ષમતા સાથે પોલીટેકનીક, કોલેજો અને ધોરણ 12ના વર્ગો શરૂ કરી શકાશે

રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા લેવામાં આવ્યો નિર્ણય

વાલીઓની મંજૂરી સાથે વિદ્યાર્થીઓ મરજિયાત રીતે આવી શકશે 

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા આજે શૈક્ષણિક બાબતોને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આગામી 15મી જુલાઇથી શિક્ષણકાર્ય 50 ટકા ક્ષમતાથી શરૂ કરવા માટે પરવાનગી આપવામા આવી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી 15મી જુલાઇથી પોલીટેકનીક, કોલેજો અને ધોરણ 12 ના વર્ગો નિયમિત રીતે 50 ટકા વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે શરૂકરી શકાશે

જો કે વાલીઓની મંજૂરી જરૂરી રહેશે પણ મરજિયાત હાજરી રહેશે તો ચલાવવામાં નહીં આવે. આમ હવે કોરોનાની બીજી લહેર બાદ શૈક્ષણિક કાર્ય શરૂ થશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશન ફરજિયાત રહેશે.કોવિડની અન્ય ગાઇડ લાઇનનું પણ પાલન કરવાનું રહેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch