Sat,16 November 2024,9:56 pm
Print
header

ગુજરાતમાં કોરોનાના કેસ વધતાં 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો - Gujarat Post

(File Photo)

અમદાવાદઃ રાજ્યમાં ઓમિક્રોનની એન્ટ્રી વચ્ચે કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે લોકોની ચિંતા વધી છે. અમદાવાદ સહિત રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદત પુરી થઈ રહી છે અને કોરોનાના કેસ વધતાં સરકારે રાત્રિ કર્ફ્યૂનો સમય 31 ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે.

હાલ અમદાવાદ સહિતના શહેરોમાં રાત્રિના એકથી સવારના પાંચ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ છે.જે આગામી 31 ડિસેમ્બર સુધી યથાવત રહેશે. રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં હોવાથી સરકાર કોરોના નિયંત્રણો હળવા કરવાના પક્ષમાં નથી. ઉપરાંત ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા પર ભાર મુકાયો છે. ગૃહવિભાગ સાથે ચર્ચા વિચારણા કર્યાં બાદ આખરી નિર્ણય લેવાયો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch